ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મુનિકુમાર ભટ્ટ,Munikumar Bhatt


નામ

મુનિકુમાર મણિશંકર ભટ્ટ

જન્મ

૭ ફેબ્રુઆરી ૧૮૯૮ ; ખેડબ્રહ્મા

અવસાન

ઇ.સ. ૧૯૭૦

અભ્યાસ

 • પ્રાથમિક અને માધ્યમિક – પેટલાદ, ભાવનગર
 • ઉચ્ચ શિક્ષણ – જૂનાગઢ, પુણે
વ્યવસાય
 • ભાવનગરની દીવાન કચેરીમાં, પછી ત્યાનાં જૂના દફતરના ઉપરી તરીકે
 • સૌરાષ્ટ્ર સરકારમાં પુરાતત્ત્વના વડા તરીકે

પ્રદાન

 • કવિ કાન્તના પુત્ર, જ્ઞાતોએ પ્રશ્રોરા નાગર.
 • ‘કૌમુદી’ માસિકમાં પોતાના લેખથી ધ્યાન ખેંચનાર
 • આ ઉપરાંત ‘ગુજરાત’,’કુમાર’,’યુગધર્મ’,’પ્રસ્થાન’,અખંડ આનંદ’ આદિ સામાયિકોમાં હાસ્યપ્રધાન લેખો.
 • અતિશયોક્તિ-વ્યાજસ્તુતિ જેવા અલંકારોનોઅ આશ્રય લઇ સામાન્ય પ્રસંગને અસામાન્ય બનાવી હાસ્ય નિષ્પન્ન કર્યું છે.
 • પાછળથી હાસ્ય સંસ્કૃતપ્રચુર બનતા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચવામાં પાછું પડતું.
રચનાઓ
 • હાસ્યલેખસંગ્રહ – ઠંડે પહોરે
 • સંપાદન – કલાપીના ૧૪૪ પત્રો, દેવશંકર ભટ્ટના પુસ્તક ‘શિહોરની હકીકત’
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

One response to “મુનિકુમાર ભટ્ટ,Munikumar Bhatt

 1. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: