નામ
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
જન્મ
૨૪ જાન્યુઆરી ૧૮૮૨ ; અમરેલી
અવસાન
૨૯ સપ્ટેમ્બર ૧૯૫૨
અભ્યાસ
- પ્રાથમિક શિક્ષણ – ગોડંલ
- રાજકોટની મહેરામણ કૅમિકલ લૅબોરેટરીમાં અભ્યાસ કરી ‘પ્રૅક્ટીકલ ફાર્મસિસ્ટ’ની પરીક્ષા પાસ કરી.
- મુંબઇમાં સંસ્કૃતનો અભ્યાસ (સને ૧૯૧૦)
વ્યવસાય
- ઝંડૂ ફાર્માસ્યુટીકલ વર્ક્સમાં કાર્ય
- ‘આયુર્વેદ વિજ્ઞાન’ માસીકનું સંપાદન
પ્રદાન
- સંશોધક, વિદ્વાન, ઇતિહાસજ્ઞ, નિબંધકાર અને ચરિત્રલેખક તરીકે ગુજરાતમાં કીર્તિ મેળવી.
રચનાઓ
- વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ઝંડૂ ભટ્ટજીનું જીવનચરિત્ર, શૈવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ, ગુજરાતના તીર્થસ્થાનો, પુરાણવિવેચન, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ઐતિહાસિક સંશોધન, પંડિત ભગવાનલાલ ઇંદ્રજીનું જીવનચરિત્ર, ભારતીય સંસ્કારો અને તેનું ગુજરાતમાં અવતરણ, આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Duegashankar Shastri ni tamam rachnao na pustako kevi rite ane kyathi melvi shakay te janaavsho