ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્રશંકર બુચ ‘સુકાની’, Chandrashankar Buch ‘Sukani’


નામ

ચંદ્રશંકર અમૃતલાલ બુચ

જન્મ

૨૫ સપ્ટેમ્બર ૧૮૯૬ ; મુંદ્રા, કચ્છ

 

અવસાન

૨૨ સપ્ટેમ્બર ૧૯૫૮ ; ચેન્નાઇ

 

અભ્યાસ

  • સંસ્કૃત ભાષા સાહિત્ય સાથે બી.એ. (૧૯૨૮)
વ્યવસાય
  • સેન્ટ ઝેવીયર્સ કૉલેજ, મુંબઇમાં સંસ્કૃત-અંગ્રેજી ભાષાનું અધ્યાપન
  • ભગવદ ગીતા પાઠશાળામાં અધ્યાપક તરીકે માનદ સેવાઓ
  • સિંધિયા સ્ટીમનેવીગેશન કંપનીમાં મેનેજર
  • ‘ચેતન’ માસીકના તંત્રી અને ‘નાગરિક’ ત્રૈમાસિકના સહતંત્રી
  • યુનો દ્વારા રચાયેલ વહાણવટા વિષયક સમીતીઓમાં નિષ્ણાત-સલાહકાર તરીકે કામગીરી.
સન્માન
  • કુમાર ચંદ્રક (૧૯૫૬)
રચનાઓ
  • નવલકથાઓ – દેવો ધાધલ, ધુડાકિયો બાણ, સાગવાનનું હૈયું.
  • સંશોધન અને અનુવાદ – રુદ્ર શિવ અને લિંગસંપ્રદાય, રુદ્રાધ્યાસ
  • નાટક – કોકની બહેન, નાખવાનું ખમીર
  • વાર્તા – હડકીવારી આઇ
  • લેખ – પચ્છમ કંઠારના પ્રાચીન વહાણો.
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

3 responses to “ચંદ્રશંકર બુચ ‘સુકાની’, Chandrashankar Buch ‘Sukani’

  1. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: