ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
ચંદ્રભાઇ ભટ્ટ,Chandrabhai Bhatt
Posted by
કૃતેશ on
જુલાઇ 9, 2011
નામ
ચંદ્રભાઇ કાલિદાસ ભટ્ટ
જન્મ
ઇ.સ. ૧૯૦૪ ; શિનોર
અવસાન
૧૧ નવેમ્બર ૧૯૮૮
વ્યવસાય
જીવનઝરમર
- સામ્યવાદી વિચારસરણી ધરાવનાર. ત્રોતસ્કી પંથના અનુયાયી.
- સઘળાં સાહિત્યસ્વરૂપોમાં સમાજવાદ દ્વારા સામાજિક ક્રાંતિની તરફેણ.
- તેમની નવલકથા ‘ભઠ્ઠી’ તેના સામ્યવાદી વિચારસરણીને કારણે જપ્ત થઇ હતી.
રચનાઓ
- નવલકથાઓ – દરિયે લાગ્યો દવ, ચિંતાની વેદી પર, ડોકિયું, ૫૭નો દાવાનળ, ભઠ્ઠી, એક હતો છોકરો.
- ચરિત્રો – શ્રમણ બુદ્ધ, જીવનજ્યોતિર્ધરો, ગૌતમ બુદ્ધ, સોક્રેટિસ અને પ્લેટો.
- નાટકો – માનવીનું મૂલ, યુદ્ધચક્ર, અશોકચક્ર, પુરુષાર્થની પ્રતિમાઓ
- અનુવાદો – શહીદી, જવાબ આપો, એક હતું માનવી, માનવીનું ઘર, એબિસિનિયા પર ઓથાર, યુરોપની ભીતરમાં, એશિયાની ભીતરમાં, જય સોવિયેટ, લોકકીતાબ, ક્રાંતિના પરિબળો, નૂતન માનસવિજ્ઞાનમંદિર, લોકક્રાંતિ, લોકહિલચાલ, નહેરુનું ઇતિહાસદર્શન, દગાબાજ દુશ્મન, સંસ્કૃતિનાં વહેણ, નાઝીરાજ, રશિયન નારી, માનવીનું મૂળ.
- અન્ય – કકળતું કોંગો, રાતું રૂસ ૧ અને ૨.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Chandrabhai Bhatt na Pustako kya thi kharidi shakay ? Jaruri mahiti aapva Vinanati.
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય