ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
બચુભાઇ શુક્લ, Bachubhai Shukla
Posted by
કૃતેશ on
જુલાઇ 11, 2011
નામ
બચુભાઇ પ્રભાશંકર શુક્લ
જન્મ
૪ ઑક્ટોબર ૧૯૦૫ ; વઢવાણ
ઉપનામ
હરિદાસ
અભ્યાસ
- શાંતિનિકેતન વિશ્વભારતી
- બોર્ન યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના અભ્યાસ માટે ગયા. નાદુરસ્ત તબિયતને કારણે અભ્યાસ અધૂરો.
વ્યવસાય
- શિક્ષક અને ત્યારબાદ મુંબઇની પ્યુપિલ ઑન સ્કૂલમાં આચાર્ય
પ્રદાન
- બાર ભાષાના જાણકાર અભ્યાસી ભાષાવિદ
- અનેક બંગાળી રચનાઓનો અનુવાદ કર્યો.
રચનાઓ
- નાટકો – ‘શુક્રશિક્ષા’, ‘મંડુકકુંડ’, ‘સ્વર્ગ અને મર્ત્ય’, ;હરિરથ ચાલે’, ‘દેવયાની’
- નવલકથા – અધૂરું સ્વપ્ન ભાગ ૧ અને ૨, અધૂરી વાત, અધૂરું જીવન, અધૂરો આદર્શ.
- અભ્યાસગ્રંથ – ભાષાવિજ્ઞાન પ્રવેશિકા
- અનુવાદ – લાવણ્ય, રાજર્ષિ, શ્રીકાન્ત, વિપ્રદાસ, ચાર અધ્યાય, માલંચ, અપૂર્વ ભારતી, બુઢ્ઢી ઘોડી લાલ લગામ, આને જ શું સભ્યતા કહે છે?
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
આ લેખકની કૃતિઓ મળશે?