ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બચુભાઇ શુક્લ, Bachubhai Shukla


નામ

બચુભાઇ પ્રભાશંકર શુક્લ

જન્મ 

૪ ઑક્ટોબર ૧૯૦૫ ; વઢવાણ

ઉપનામ

હરિદાસ

અભ્યાસ

  • શાંતિનિકેતન વિશ્વભારતી
  • બોર્ન યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના અભ્યાસ માટે ગયા. નાદુરસ્ત તબિયતને કારણે અભ્યાસ અધૂરો.
વ્યવસાય
  • શિક્ષક અને ત્યારબાદ મુંબઇની પ્યુપિલ ઑન સ્કૂલમાં આચાર્ય
પ્રદાન
  • બાર ભાષાના જાણકાર અભ્યાસી ભાષાવિદ
  • અનેક બંગાળી રચનાઓનો અનુવાદ કર્યો.
રચનાઓ
  • નાટકો – ‘શુક્રશિક્ષા’, ‘મંડુકકુંડ’, ‘સ્વર્ગ અને મર્ત્ય’, ;હરિરથ ચાલે’, ‘દેવયાની’
  • નવલકથા – અધૂરું સ્વપ્ન ભાગ ૧ અને ૨, અધૂરી વાત, અધૂરું જીવન, અધૂરો આદર્શ.
  • અભ્યાસગ્રંથ – ભાષાવિજ્ઞાન પ્રવેશિકા
  • અનુવાદ – લાવણ્ય, રાજર્ષિ, શ્રીકાન્ત, વિપ્રદાસ, ચાર અધ્યાય, માલંચ, અપૂર્વ ભારતી, બુઢ્ઢી ઘોડી લાલ લગામ, આને જ શું સભ્યતા કહે છે?
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

2 responses to “બચુભાઇ શુક્લ, Bachubhai Shukla

  1. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: