ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધીરજબહેન પારેખ


નામ

ધીરજબહેન પારેખ

જન્મ

૨ ઑગસ્ટ ૧૯૦૭ ; સરંભડા, અમરેલી

અભ્યાસ

  • સિનિયર ટ્રેઇન્ડ – બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કૉલેજ, રાજકોટ
વ્યવસાય
  • રાજકોટની પ્રાથમિક શાળાના શિક્ષિકા અને ત્યારબાદ આચાર્યા
પ્રદાન
  • આશરે પચીસ જેટલી સામાજિક નવલકથાઓ
  • સવિશેષ સ્ત્રીજીવનના કારુણ્યને સ્પર્શતી કથાઓ
રચનાઓ
  • નવલકથા – લક્ષ્મીનાં પગલાં, શ્રદ્ધા અને સાધના, હેમાંગીની, મન મેંદીનો રંગ, અમર મૂડી, કુંવારા ઘડા, ચારુસિદ્ધા, મીંઢળબંધી વગેરે
  • કાવ્યસંગ્રહ – ગીતાગોરસી
  • વાર્તાસંગ્રહ – જીવનનું વલોણું, ઉરનાં અરમાન
  • સંપાદન – ગીતસંહિતા ભાગ ૧ થી ૩

 

4 responses to “ધીરજબહેન પારેખ

  1. manvant Patel જુલાઇ 13, 2011 પર 6:49 પી એમ(pm)

    kataarithI dang sudhino lekh vachyo.Dhanya Pushpa (purnimabahen )ne..
    stree sahaja daxinya ane kaushal bataavi swadeshni saari seva badal
    khoob abhinandan !saathe shree sureshbhai ane kruteshbhaino aa site
    taraf maru dhyan dorva badal saabhinandan aabhar ! Jai Shree Krushna !

  2. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: