ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,734,693 વાચકો
Join 1,401 other followers
નવા પરિચય
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
- ૫૦ પ્રેરક જીવન ચરિત્રો
નિષ્ઠા, મહેનત અને ¼ઢ સંકલ્પ વડે પડકાર પાર પાડો
જીવન દર્શન
કાર્લ લિનિયસ જંતુઓ તથા છોડના વર્ગીકરણ તેમજ નામકરણની પદ્ધતિના શોધક મનાય છે. તેમનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે. લિનિયસ પોતાના યુવાની કાળમાં એક નામી ડા”કટર મેરિયસની પુત્રીને પ્રેમ કરતા હતા. એક દિવસ તેમણે મેરિયસ પાસે તેમની પુત્રી સાથે લગ્ન કરવાની ઇરછા વ્યકત કરી. મેરિયસે તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો. કારણ કે કાર્લ પાસે ન તો કોઈ નોકરી હતી કે ન કોઈ વ્યવસાય હતો. આ અસ્વીકારને કાર્લે એક પડકારના રૂપે લીધો. તેમણે પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાને વિકસાવવાનું શરૂ કર્યું. એક વિશ્વવિધાલયમાં ભણવાનું શરૂ કર્યું. તેઓ એટલા ગરીબ હતા કે એક મીણબત્તી ખરીદવાના પણ પૈસા ન હતા. આથી તેઓ રસ્તાના પ્રકાશમાં બેસીને ભણતા હતા. એક વનસ્પતિ વૈજ્ઞાનિકે પોતાની પ્રતિભાથી પ્રભાવિત થઈને પોતાનું કામ આગળ વધાર્યે રાખ્યું. બધી મહેનતને અંતે લિનિયસે સફળ પદ્ધતિ રજૂ કરી અને ચિકિત્સાવિજ્ઞાનમાં પણ પદવી હાંસલ કરી. વિશ્વભરમાં તેમને માન-સન્માન સાથે સારું વેતન અને પદ પણ મળ્યાં. ત્યારે મેરિયસે તેમને સ્વિડન તેડાવ્યા અને પોતાની પુત્રી સેસલિઝાનાં લગ્ન તેમની સાથે કરી દીધાં. કાર્લ લિનિયસ દ્વારા કરવામાં આવેલા વૃક્ષ-છોડના વર્ગીકરણ તેમજ નામકરણની પદ્ધતિને આજે પણ જીવનિજ્ઞાનમાં આધાર માનીને ચાલવામાં આવે છે. એટલે કે પડકારને સ્વીકારી, તેના પર વિજય મેળવવા માટે લગન, મહેનત અને ¼ઢ સંકલ્પની જરૂર હોય છે, જે સફળતાને નક્કી કરી આપે છે
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
અધુરા અરમાન નવલીકા ના લેખક કોણ છે?