ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નગેન્દ્રવિજય,NagendraVijay


નામ

નગેન્દ્ર વિજય

જન્મ

૧૫ ડિસેમ્બર, ૧૯૪૩

કુટુંબ

 • પિતા – વિજયગુપ્ત મૌર્ય (વિજયશંકર વાસુ)
 • પુત્ર – હર્ષલ પુષ્કર્ણા
 • પત્ની – દક્ષાબહેન
અભ્યાસ
 • ????
પ્રદાન
 • ગુજરાતી સાહિત્યને જ્ઞાન વિજ્ઞાનથી સમૃદ્ધ કરનાર લેખક.
 • ગુજરાતી ભાષાની નવી પેઢીને જ્ઞાનના શસ્ત્રથી સજ્જ કરવા માટે આજીવન ઝઝૂમનાર યોદ્ધા.
 • સંદેશ, જન્મભૂમી પ્રવાસી, વેણી, ગુજરાત સમાચાર, ગુજરાત મિત્ર, મુંબઇ સમાચાર, અભિયાન, શ્રીરંગ વગેરે વર્તમાનપત્રો/સામાયિકોમાં અનેક વિષયો પર લેખો આપ્યા.
 • ફ્લેશ, સ્કૉપ અને સફારી આદી સામાયિકોના પ્રકાશન.
 • સામાજિક સંબંધોથી અલિપ્ત રહી ગુર્જરી ભાષા અને ગુર્જર પ્રજાને જ્ઞાનથી સજ્જ કરવા સદા પ્રયત્નશીલ રહ્યા.
રચનાઓ
 • પુસ્તકો – આસાન અંગ્રેજી, પ્રકૃતિ અને પ્રાણી જગત, મેથેમેજીક, વિસ્મયકારી વિજ્ઞાન ભાગ ૧ અને ૨, સમયસર, વીસમી સદીની યાદગાર ઘટનાઓ વગેરે.
 • અનેક સામાયિકો અને વર્તમાનપત્રોમાં લેખ.
વધુ વાંચો

3 responses to “નગેન્દ્રવિજય,NagendraVijay

 1. સુરેશ જુલાઇ 16, 2011 પર 3:44 પી એમ(pm)

  એક જમાનામાં મારા પ્રિય લેખક. એમના પિતા પણ.

 2. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: