ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બિપિન વૈદ્ય, Bipin Vaidya


નામ

બાબુભાઇ પ્રાણજીવન વૈદ્ય

ઉપનામ

બિપિન વૈદ્ય

જન્મ

૨૩ જુલાઇ ૧૯૦૯ ; દ્વ્રારકા

અભ્યાસ

 • જેતપુર, જૂનાગઢ અને વડોદરા
વ્યવસાય
 • વૈદ્ય, પત્રકાર, સમાજસેવક, ધારાસભ્ય (૧૯૫૨ થી ૧૯૫૬)
 • ફૂલછાબ, સાંજ વર્તમાન, જયહિંદમાં સહતંત્રી અને આદ્યતંત્રી
જીવનઝરમર
 • અભ્યાસ અધૂરો મૂકીને સત્યાગ્રહમાં જોડાયા
 • અનેક વિષયો પર નવલિકા, નવલકથા, નાટક, ચરિત્ર આદી સાહિત્યસ્વરૂપોમાં લેખન
રચનાઓ
 • નવલકથાઓ – નંદબાબુ, ઉપમા, ગોદાવરી, વિશ્વામિત્ર, શાકુન્તલેય ભરત
 • વાર્તાસંગ્રહ – અ.સૌ. વિધવા, છેતરીને ગઇ, નિરાંતનો રોટલો, પારકી છઠ્ઠીનો જાગતલ, મા વિનાના, રોતી ઢીંગલી, વહેતું વાત્સલ્ય.
 • નાટક – એ આવજો, પ્રેરણા
 • ચરિત્રલેખન – અકબર, ઝવેરચંદ મેઘાણી, રેતિમાં વહાણ (બારડોલી સત્યાગ્રહના અગ્રણી કુંવરજીભાઇ મહેતા વિશે સ્મૃતિગ્રંથ)
 • અનુવાદ – ઇબ્સનનાં નાટકો, વિધિના વિધાન, ઢીંગલીઘર, હંસી
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

4 responses to “બિપિન વૈદ્ય, Bipin Vaidya

 1. સુરેશ જુલાઇ 17, 2011 પર 9:17 એ એમ (am)

  શિક્ષણ – ૧૯૨૭ બહાઉદ્દીન કોલેજ – જૂનાગઢ માં ઉચ્ચ શિક્ષણ માટે જોડાયેલા. પછી એક વર્ષ વડોદરા કોલેજમાં અને ફરી પાછી જૂનાગઢ . પણ સત્યાગ્રહની ચળવળમાં શિક્ષણ અધૂરું મૂક્યું.

  ૧૯૪૮ થી – પછાત વર્ગ બોર્ડના માનદ મંત્રી.
  ૧૯૫૨ – ૧૯૫૭ કોન્ગ્રેસ પક્ષના ધારાસભ્ય
  ૧૯૬૨- ૧૯૬૭ – અપક્ષ ધારાસભ્ય
  ૧૯૬૭ થી તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ

 2. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: