નામ
કૃષ્ણપ્રસાદ લલ્લુભાઇ ભટ્ટ
જન્મ
૧૨ સપ્ટેમ્બર ૧૯૧૧ ; દાહોદ
અભ્યાસ
- મેટ્રીક – દાહોદ
- બી.એ. – અલીગઢ યુનીવર્સીટી
પ્રદાન
- સંસ્કૃત, ઉર્દુ, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર
- મુદ્રણકળા અને સમાજસેવાક્ષેત્રે પ્રદાન
રચનાઓ
- નવલકથા – પ્રતિજ્ઞાની પૂર્ણાહૂતી, રાજા શ્રીપાલ, માંડવનાથ, પ્રતાપી મૃત્યુ, સિંહ સેનાપતી, કલન્દરની કટાર, મહારાજ જયસિંહદેવ, સ્નેહજ્યોતિ, ઝેરી નાગણ, ભેદી માનવ, જંગલ-સમ્રાટ, રૂપસુંદરી.
- કાવ્યરચનાઓ – પ્રેમીયુગલ, કીર્તનમાલા, ભજન રામાયણ
- ચરિત્રલેખન – ભગવાન મહાવીર, રામદેવપીરચરિત્ર, ભક્ત નરસિંહ, શેઠ સગળશાચરિત્ર
- અનુવાદ – પ્રણયજ્વાળ (વગ્નર ધ વેર બુલ્ફ – લે. રેનોલ્ડ્સ), રત્નાકર પચ્ચીસી (રત્નાકરપંચવિશંતિ), યુગપુરૂષનું ઉપવન (ધ ગાર્ડન ઑફ પ્રોફેટ – લે. જિબ્રાન), રુદન અને હાસ્ય (અશ્કવત વરસુમ), ધરતીના દેવ (ધ અર્થ ગોડ્સ), શિવપુરાણ, ગરુડપુરાણ.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય