ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સારંગ બારોટ,Sarang Barot


નામ

ડાહ્યાભાઇ દોલતરામ બારોટ

ઉપનામ

સારંગ બારોટ

જન્મ

૪ એપ્રિલ ૧૯૧૯ ; વિજાપુર – ઉત્તર ગુજરાત

અવસાન

૫ ફેબ્રુઆરી ૧૯૮૮ ; મુંબઇ

વ્યવસાય

 • ૧૯૪૧-૫૦ – મુંબઇ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કેમેરામૅન
 • પ્રેસ ફૉટૉગ્રાફર-રિપોર્ટર
 • લેખન
જીવનઝરમર
 • આશરે ત્રીસેક જેટલી નવલકથાઓ
 • કૌટુંબિક પ્રશ્નોની છણાવટ એમની નવલકથાઓમાં મુખ્ય વિષય
 • સામાયિકોના દીપોત્સવી અંક ખાતર અનેક વાર્તાઓ લખેલ
 • ઇન્ટર્નલ બ્રેઇન હેમરેજથી અવસાન
રચનાઓ
 • નવલકથાઓ – નંદનવન, રેનબસેરા (ભાગ ૧ અને ૨), નદી, નાવ, સંજોગ, વિલાસ વહુ, અગનખેલ, સૂર્યમૂખી, ધીરા સો ગંભીર વગેરે
 • વાર્તાસંગ્રહો – અક્ષયપાત્ર, મોહનાં આંસુ, વિમોચન, કોઇ ગોરી કોઇ સાંવરી, રાગવૈરાગ, તન્વી શ્યામા, મેઘ મલ્હાર, ગુલબંકી
 • વાર્તાઓ – ઝોબો, વાડામાંનો વાધ, સુખિયો જીવ, કપાતર
 • નાટક – પ્રેમસગાઇ, એક ડાળના પંખી
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬
બાહ્ય કડીઓ
 • રીડ ગુજરાતી – ;

2 responses to “સારંગ બારોટ,Sarang Barot

 1. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: