ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

‌*છઠ્ઠા વર્ષે – એક નવું સોપાન


અમને જણાવતાં આનંદ થાય છે કે, ૨૮, મે – ૨૦૦૬ના રોજ ‘ વર્ડપ્રેસ’ પર આ બ્લોગથી શરૂ થયેલી યાત્રાએ પાંચ વર્ષ પૂરાં કર્યાં છે.

ગુજરાતી સારસ્વતોના પરિચય આપવા માટે ‘ગુજરાતી સારસ્વત પરિચય’ તરીકે એની શરૂઆત કરી હતી.

આ પછી બે મહિના બાદ, ૨૧મી જુલાઈ-૨૦૦૬ના રોજ, ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ નામનો બ્લોગ, સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગુજરાતીઓના પરિચય આપવા શરૂ કર્યો હતો.

કાળક્રમે આ બે બ્લોગોને અલગ રાખવા કરતાં, એક જ બ્લોગમાં સઘળા પરિચયો આપવાનું ઉચિત લાગ્યું હતું. આથી ૫,એપ્રિલ – ૨૦૧૧થી આ બ્લોગ ઉપર બન્ને બ્લોગોનો સમન્વય કર્યો છે.

આ છ વર્ષની ફળશ્રુતિ…

મુલાકાતીઓની સંખ્યા ૩,૦૯,૫૦૦
હાલમાં રોજના મુલાકાતીઓ ૯૦૦  થી વધુ ( કોઈ જાહેરાત વિના)
પરિચયોની સંખ્યા ૪૪૦
અન્ય લેખો ૩૨
પ્રતિભાવો ૨૭૬૮
પાનાં ૧૪
વિભાગો ૯૫


હાલ આ બ્લોગનું સંચાલન શ્રી. કૃતેશ પટેલ અમદાવાદથી કરે છે. પાંચ મહિનામાં તેના હસ્તે ૭૪ પરિચયો મૂકાયા છે. તેના આગમન બાદ, આ બ્લોગે નવી ક્ષિતીજોમાં સફર આદરી છે. એ તો આ બે ચિત્રો કહી જાય છે.

દિવસવાર મુલાકાતીઓ

મહિનાવાર મુલાકાતીઓ

અંતરની આરજૂ છે કે, આ બ્લોગને દસ કૃતેશ મળે. જો આમ થાય તો, મહાજાતિ ગુજરાતીની હજારો પ્રતિભાઓ બ્લોગસ્થ- નેટસ્થ થવા રાહ જોઈ રહી છે.

      કમ સે કમ આપ સૌ નેટ પર કોઈ વિશેષ વ્યક્તિ પરિચયની વિગતો મળે તો અમને તેની લિન્ક મોકલી આપી શકો.
આમ..

પરિચય ફાઈલો

અમે આભાર સહિત તેને રજૂ કરીશું.

અંતમાં બ્લોગર આવી ગમે તેટલી રજૂઆત કરે; પણ સમગ્ર ફળશ્રુતિનો મોટા ભાગનો આધાર અને આથી જ તેના યશભાગી તો આપ સૌ જેવા વાચકો જ હોય ને?

ખૂબ ખૂબ આભાર. આમ જ અમારો ઉત્સાહ વધારતા રહેજો.

Advertisements

19 responses to “‌*છઠ્ઠા વર્ષે – એક નવું સોપાન

  1. chetu જુલાઇ 27, 2011 પર 2:42 પી એમ(pm)

    ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ….

  2. પરાર્થે સમર્પણ જુલાઇ 27, 2011 પર 2:52 પી એમ(pm)

    ખોબલે ખોબલે અભિનંદન. ગુજરાત પ્રતિભા પરિચય રણકતો વિકસતો અને

    હિમાલય સરખી ઉચાઇ પામીને ગગન સુધી ગરજે તેવી શુભ કામના.

  3. dhavalrajgeera જુલાઇ 27, 2011 પર 3:10 પી એમ(pm)

    Dear Bhai Suresh,
    You need to put in ” વિશેષ વ્યક્તિ પરિચય ”
    I. Padmashree Jagdish Kashibhai Patel – Visionary and Founder of BPA ,Amadavad.
    2.Dr.Miss Bhanuben M. Trivedi,M.Pharm, Ph DR Prague, Czechoslovakia.
    First Lady Pharmacist of India and Retired Principal L.M. College of Pharmacy,Amadavad
    3.Dr.Jitendra M. Trivedi,M.Mus, Ma, PhD founder of Secondary School for the Blind at BPA
    Friend and teacher of Padmashree Jadish Patel,Founder of BPA ,Amadavad..

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

  4. Ken જુલાઇ 27, 2011 પર 9:23 પી એમ(pm)

    સુરેશભાઈ,
    ખૂબજ અભિનંદન.
    અપના બ્લોગને ગુજરાત બહાર હિન્દી ભાઈઓને અનુવાદથી પહોંચડવાનો પ્રયત્ન કરશો.
    ચાલો સાથે પ્રયત્ન કરીએ ગુજરાતીને રાષ્ટ્રલિપિ બનાવવાનો……

    GUJARAT PLUS…
    http://kenpatel.wordpress.com/

  5. nilam doshi જુલાઇ 27, 2011 પર 10:31 પી એમ(pm)

    heartily congratulations, dada ..and also to Kruteshbhai… a very great, self less and noble work…. ..

  6. atul bhatt જુલાઇ 28, 2011 પર 3:04 એ એમ (am)

    SURESH TARA AVA NEK ANE SUDARTAM KARYANE BIRADAVU CHU.PARAM ATMA TANE HAJI PAN KAI NAVU NAVU LAKHAVANI SHAKTI APE….ATULJYOTIKA

  7. EARILAL CHANDARIA જુલાઇ 28, 2011 પર 9:37 એ એમ (am)

    સુરેશભાઈ

    આપને અંતર ઘ મનથી અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

    સ્વોકારજો.

    રતિલાલ ચંદરયા.

  8. jjkishor જુલાઇ 28, 2011 પર 8:29 પી એમ(pm)

    સારા કામને સો સો સલામ !

  9. ડૉ.મહેશ રાવલ જુલાઇ 29, 2011 પર 2:25 એ એમ (am)

    હ્રદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ…..
    શ્રી કૃતેશભાઇને પણ યશસ્વી કાર્યદક્ષતા બદલ અભિનંદન પાઠવીએ….

  10. veer ઓગસ્ટ 7, 2011 પર 5:18 પી એમ(pm)

    dear one,
    i have found a mistake about the great late legend in this web……the real name is AMRUTLAL LABHSHANKAR THAKAR……not amrutlal bhatt……please contact me if u want only true information….anything about gujarat and gujarati….thanks

  11. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: