
–
–
–
–
————————————————–
નામ
હરકિસન લાલદાસ મહેતા
જન્મ
૨૫ મે ૧૯૨૮ ; મહુવા – જિ. ભાવનગર
અવસાન
૩ એપ્રિલ ૧૯૯૮ ; મુંબઇ
અભ્યાસ
વ્યવસાય
- ‘ચિત્રલેખા’ સામાયિક સાથે સંકળાયેલા
પ્રદાન
- ગુજરાતી નવલકથાને લોકપ્રિય બનાવનાર
- હ્રદય રોગથી અવસાન
રચનાઓ
- નવલકથાઓ – જગ્ગા ડાકુનાં વેરનાં વળામણા (ભાગ ૧ થી ૩), ચંબલ તારો અજંપો (ભાગ ૧ થી ૩), પીળા રૂમાલની ગાંઠ (ભાગ ૧ થી ૩), માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ
- પ્રવાસકથા – સ્વીડન સોનાનું પિંજર
- પ્રકીર્ણ – શરીરથી જોડાયેલાં સિયામી જોડિયાં
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
Like this:
Like Loading...
Related
તુલસી નવલકથા એમની નહીં?
તુલસી હરકિસન મહેતા સાહેબની બહુ પ્રસિદ્ધ અને મને બહુ પ્રિય એવી નવલકથા જડ ચેતનના મુખ્ય પાત્રનું નામ છે.
મારા તંત્રીઓ – સૌરભ શાહ
હરકિસન મહેતાની ડેબ્યુ નવલકથા ‘જગ્ગા ડાકુના વેરના વળામણાં’ – ચિરાગ ઠક્કર
Harkishan Mehta was my mother`s Mama,so we knew him as Harkishanmama more than Harkishan Mehta! very jovial persaon n blessed with natural style of writting.The part RACHANA does not include other creations.one serial MUKTI BANDHAN is recently comming on Aapka Color.
Pingback: હરકિસન મહેતા,Harkisan Mehta - GujaratiLinks.com
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય