ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
જશવંત મહેતા, Jashvant Mehta
Posted by
કૃતેશ on
ઓગસ્ટ 2, 2011
નામ
જશવંત મણિલાલ મહેતા
જન્મ
૧૧ એપ્રિલ ૧૯૩૧ ; ભાવનગર
વ્યવસાય
- મુંબઇની વિવિધ કંપનીઓમાં સેલ્સમેન
- લાર્સન એન્ડ ટુબ્રોમાં સેલ્સ એક્ઝિક્યુટીવ
પ્રદાન
- વાર્તા અને નવલકથા ક્ષેત્રે પ્રદાન
- અમેરિકાના બાલ્ટિમોર ખાતે યોજાયેલ થર્ડ વર્લ્ડ પોએટ મીટમાં ભારતીય કવિ તરીકે કાવ્યપઠન
રચનાઓ
- નવલકથા – સેવાશ્રમ, મઝદાર (ભાગ ૧ અને ૨), માણસ, સપનધારે, મુક્તપંખી, સ્નેહજ્વાળા, બુદ્ધમ શરણમ ગચ્છામી
- વાર્તાસંગ્રહ – ધરતી આભ મિનારા, પ્રણયપુષ્પ
- હાસ્યવાર્તાસંગ્રહ – દસમો ગ્રહ
- નાટક – સતનું ચાંદરણું, ઇડિયટ, નટીશૂન્ય કુમાર નાટકો, આધુનિક નટીશૂન્ય એકાંકી
- અંગ્રેજી કાવ્યસંગ્રહ – પોએટ્રી ઑફ એક્યુટ એઇઝ
- વિવેચનસંગ્રહ – સર્જનની પાંખે
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ખંડ ૬
Like this:
Like Loading...
Related
please give link to the website or blog of the person you are introducing whenever possible.
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય