ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રાણલાલ વ્યાસ,Pranlal Vyas


રૂડીને રંગીલી, વ્હાલા, તારી  વાંસળી  રે  લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો,

સાંભળો  ઃ  ઃ

નામ

પ્રાણલાલ વ્યાસ

જન્મ

ઇ.સ. ૧૯૪૦

અવસાન

૧ ઑગસ્ટ ૨૦૧૧ ; જૂનાગઢ

પ્રદાન

 • પ્રખ્યાત લોકગાયક, ભજનીક
 • ૩૭ જેટલી ફિલ્મોમાં કંઠ આપ્યો, તેમાંથી ૨૬ જેટલી ફિલ્મોનો એવોર્ડ મળ્યા છે.
સન્માન
 • ગુજરાત ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ
ફિલ્મો
 • શેઠ સગળશા, ગંગાસતી, ગોરા કુંભાર વગેરે
વધુ વાંચો

5 responses to “પ્રાણલાલ વ્યાસ,Pranlal Vyas

 1. Pingback: પ્રાણલાલ વ્યાસ,Pranlal Vyas - GujaratiLinks.com

 2. Himanshu Patel ઓગસ્ટ 4, 2011 પર 10:42 એ એમ (am)

  રેડિયા પર એમને તથા હેમુ ગઢવીને સાંભળતા સાથે ગાતો પણ અને એ રીતે લોકગીતોના ઢાળ અને
  લહેંકા શીખ્યો હતો, મનમાં અને સમજમાં સંગીતનો છંદ એ રીતે પ્રવેશ્યો હતો,એ આત્મા સંગીત લઈને
  ગયો છે દૈવી દરબારમાં,દેવો પણ રીઝશે એ લયકારીથી, તો ભલે એ દરબાર મારા લોકગાયકોથી ગુંજ્યા કરે..ગુંજ્યા કરે

 3. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: