ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

છોટાલાલ જાગીરદાર,Chhotalal Jagirdar


નામ

છોટાલાલ જાગીરદાર

જન્મ

ઇ.સ. ૧૮૮૬

અવસાન

ઇ.સ. ૧૯૩૪

વ્યવસાય

વ્યાપારી

પ્રદાન

  • હાસ્યરસના કુશળ લેખક
  • ‘વીસમી સદી; સામાયિકમાં અનેક વિનોદાત્મક લેખો
રચનાઓ
  • લેખો – ઊંધિયું, ફઇબાકાકી, સબરસિયું
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
વધુ વાંચો

4 responses to “છોટાલાલ જાગીરદાર,Chhotalal Jagirdar

  1. સુરેશ ઓગસ્ટ 9, 2011 પર 7:22 પી એમ(pm)

    શ્રી. કનક રાવળ લખે છે….
    છોટાલાલ જાગીરદારને આજના ગુજરાતી વાંચકો ભુલી ગયા છે પણ મેં તેમના હાસ્ય લેખો નાની ઉમ્મરમાં વાંચ્યા છે અને તેમેની સરખામણીમાં એક બે અપ્વાદો સિવાય આજના હાસ્ય લેખકો “સુંઠને ગાંગડે વૈદ” થઈ બેઠા લાગે છે. તેમના બધા સચિત્ર રમુજી સ્કેચો વેળાસર ફરી અંહી રજુ કરો તેવું સુચન. “

  2. Pingback: છોટાલાલ જાગીરદાર,Chhotalal Jagirdar | | GujaratiLinks.comGujaratiLinks.com

  3. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: