ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભોગીન્દ્ર દિવેટીયા, Bhogindra Divetia


નામ

ભોગીન્દ્ર ર. દીવેટીયા

જન્મ

ઇ.સ. ૧૮૭૫

અવસાન

ઇ.સ. ૧૯૧૭

પ્રદાન

 • સુધારક યુગ અને પંડિત યુગ દરમિયાન નવલકથાના લલિત સાહિત્યક્ષેત્રે અનેક મૌલીક અને અનુવાદિત રચનાઓ આપી.
 • બન્ધુસમાજના આશ્રયે સાહિત્ય પ્રવૃત્તિનો પ્રારંભ
 • સાહિત્ય દ્વારા સુધારાને મહત્ત્વ
 • વિક્ટર હ્યુગો, ટોલ્સટૉય અને ગોવર્ધનરામ જેવા સર્જકોમાંથી પ્રેરણા
 • એકી સાથે પાંચ પત્રોમાં સાહિત્યલેખન
 • સામાજિક નવલકથાના ક્ષેત્રે ઇશ્વર પેટલીકર અને રમણલાલ દેસાઇના પુરોગામી
રચનાઓ
 • કૃતિઓ – મૃદુલા, ઉષાકાન્ત, મોહિની, કૉલેજિયન, જ્યોત્સના, અજામિલ
 • અન્ય – ટોલ્સટૉયનું જીવનચરિત્ર, ઇન્ગલૅન્ડનો ઇતિહાસ
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  :  ગ્રંથ ૪

3 responses to “ભોગીન્દ્ર દિવેટીયા, Bhogindra Divetia

 1. kanakraval ઓગસ્ટ 17, 2011 પર 12:19 પી એમ(pm)

  નીચેની વિગત ઓછા લોકોની જાણમાં છે. પ્રખ્યાત ફ્રેંચ નવલકાર વિક્ટર હ્યુગોની નવલ “Les Misérables”નો અનુવાદ શ્રી ભોગીન્દ્રરાવે લખવાનો શરુ કર્યો પણ કમનસીબે તે અર્ધે આવતા તેમનું અવસાન થયું.
  પ્રકાશકો માટે કોયડો થઈ પડ્યોકે હવે શું કરવું?.
  ત્યારે “વીરની વાતોના લેખક શ્રી . તારાચંદ અડાલજાએ બીડું ઝડપ્યું અને બાકી રહેલી નવલનો અનુવાદ પુરો કરી આપ્યો અને પુસ્તક “અજામિલ વા ગરીબનું નસીબ ગરીબ ” નામે પ્રસિધ્ધ થયું.આ ભાવાનુવાદ વાંચો તો ખબર ના પડે કે લેખક ક્યારે બદલાયો તેવી અડાલજા સાહેબનીકુશળતા.

  વાંચકોને પુસ્તકાલયમાંથી ઉપરોક્ત અદભુત વાર્તા મેળવી વાંચવા સુચન -કનક્ભાઈ

 2. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: