ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિનાયક મહેતા, Vinayak Maheta


નામ

વિનાયક નંદશંકર મહેતા

જન્મ

ઇ.સ ૧૮૮૩

અવસાન

ઇ.સ. ૧૯૪૦

વ્યવસાય

 • ઉચ્ચ સરકારી અધિકારી
પ્રદાન
 • પિતા નંદશંકર મહેતા ગુજરાતી ભાષાનાં સર્વપ્રથમ નવલકથા લેખક
 • સાહિત્ય, પુરાતત્વ, રાજ્યકારણ, સહકાર, અર્થશાસ્ત્ર આદિ વિષયો પર લેખન
રચના
 • જીવનચરિત્ર – ‘નંદશંકરનું જીવનચરિત્ર’ (પિતાનું વ્યક્તિચિત્ર)
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
Advertisements

3 responses to “વિનાયક મહેતા, Vinayak Maheta

 1. madhu rye September 17, 2011 at 10:50 pm

  સુરેશભાઈ

  ગુજરાતીમાં નવા વાર્તાકારોને પ્રોત્સાહિત કરવા એક સમયનાં ચાંદની આરામ, સરિતા વગેરે માસિકોની જેમ એક વાર્તામાસિક મમતા, વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ ૧૧–૧૧–૧૧થી શરૂ થશે. તે નિમિત્તે એક રૂ. ૫૧,૦૦૦ના પ્રથમ પારિતોષિક સાથે એક વાર્તા હરીફાઈ પણ યોજાઈ છે. વધુ વિગત માટે ઇમેઇલનું સરનામું: mamatamonthly@hotmail.com.
  આ સમાચાર તમારા બ્લોગ ઉપર તેમ જ મિત્રોમાં પ્રસારિત કરવા વિનંતી. આ ઉપરાંત બીજા બ્લોગર્સના ઇમેઇલ કેમ મળે અને આ વાતનો વધુ પ્રચાર કેમ થાય તે બાબત તમારા વિચાર જણાવશો તો આભારી થઈશ.

 2. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: