ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કાન્તિલાલ પંડ્યા,Kantilal Pandya


નામ

કાન્તિલાલ છગનલાલ પંડ્યા

 

જન્મ

૨૪ ઑગસ્ટ ૧૮૮૬ ; નડિયાદ

અવસાન

૧૪ ઓક્ટોબર ૧૯૫૮

અભ્યાસ

  • બી.એ., એમ.એ., પીએચ.ડી.
વ્યવસાય
  • સૅન્ટ જોન્સ કૉલેજ આગ્રામાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક
પ્રદાન
  • ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાણેજ
  • ગુજરાતીમાં વિજ્ઞાનવિષયક માહિતી પૂરી પાડનાર
રચના
  • જીવનચરિત્ર – ગોવર્ધનરામનું જીવનચરિત્ર
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

Advertisements

2 responses to “કાન્તિલાલ પંડ્યા,Kantilal Pandya

  1. kanakraval ઓગસ્ટ 17, 2011 પર 6:26 પી એમ(pm)

    ખુબ સરસ. મુ.કાંતીભાઈ અને મારા સ્વર્ગસ્થ પિતાજી (રવિશંકર રાવળ) ગાઢ મિત્રો એટલે અમે તેમને
    કાંતીકાકા તારીખે સંબોધિએ.તેમના બે સુપુત્રીઓ રશ્મિબેન અને રજનીબેનને અમે મોટીબેનો ગણીએ.

    વર્ષો પહેલાં તેમણે આલ્બર્ટ આંઈસ્ટાઈનની પ્રિંસ્ટનમાં મુલાકાત લઈ તેમનો ઈંટરવ્યુ લીધો હતો.
    તમારી પાસેની “વિસ્મી સદી”ના અંકોમાં તે મળી આવશે -કનક્ભાઈ

  2. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: