ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બીરેન કોઠારી, Biren Kothari


Biren_1અતિશય વિકાસ અને અવિકાસ બન્ને સમાન અવસ્થાઓ છે.

તેમના પોતાના જીવન વિશે – પેલેટ પર

‘પ્રતિલીપી’ પર તેમની આગવી શૈલીમાં ઇન્ટરવ્યુ

વીકિપિડિયામાં

બ્લોગ – Palette 

———————————————————————————————–

સંપર્ક:

  • એ – ૪૦૩, સૌરભ પાર્ક, સમતા ફ્લેટ્સની પાછળ, સુભાનપુરા, વડોદરા- ૩૯૦ ૦૨૩.
  • ઈ- મેલ: birenkamini@yahoo.combakothari@gmail.com

——————————————————-

જન્મ

  • ૬-૪-૧૯૬૫; મહેમદાવાદ (જિ.ખેડા)

કુટુંબ

  • માતા – સ્મિતાબેન; પિતા – અનિલકુમાર ; ભાઈ –ઉર્વીશ (સાહિત્યકાર)
  • પત્ની કામિની ; લગ્ન ( સ્થળ: નડીયાદ, વર્ષ: ૧૯૯૩)
  • સંતાનો – પુત્રી – શચિ; પુત્ર – ઈશાન

અભ્યાસ

  • શાળાકીય– શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદ
  • ડીપ્લોમા – કેમિકલ એન્જિનીયરીંગ-ડી.ડી.આઈ.ટી. નડીયાદ

વ્યવસાય

  • ૧૯૮૫ થી ૨૦૦૭ – ઈન્ડીયન પેટ્રોકેમીકલ્સ કોર્પો. લી, વડોદરામાં નોકરી.
  • ૨૦૦૭ થી – પૂર્ણ સમયના લેખક

પ્રદાન

  • વ્યાવસાયિક ધોરણે જીવનકથાઓનું લેખન, અનુવાદ, સંપાદન, સંકલન વગેરે.

તેમણે બનાવેલું બટનવેલનું બોન્સાઈ

શોખ, હોબી

  • બોન્સાઈ, જૂનું હિંદી ફિલ્મસંગીત, વાંચન, હાસ્ય, કળા

રચનાઓ

  • ચરિત્ર :  રજનીકુમાર: આપણા સૌના(ઉર્વીશ કોઠારી સાથે ),
    *પુરુષાર્થની પેલે પાર (ભાગ ૧ અને ૨)(
    ઉદ્યોગપતિ વિજ્ઞાની શ્રી નવનીતરાય આર. ત્રિવેદીની જીવનકથા),
    *મારોય એક જમાનો હતો(મર્હૂમ રાજવી શાયર શ્રી રુસ્વા મઝલૂમીની જીવનકથા), *ઉપેન્દ્ર ત્રિવેદી: આત્મકથન અને અન્ય આલેખ,
    સૌમ્ય સુગંધ (
    આજિવન શિક્ષક સ્વ. રામપ્રસાદ જાનીની જીવનકથા),
    ક્રાંતિકારી વિચારક (વિચારક સ્વ,રાવજીભાઇ પટેલની જીવનકથા),
    પડકાર સામે પુરુષાર્થ (
    લેખક-પ્રકાશક સ્વ. નવનીતભાઇ મદ્રાસીની જીવનકથા ), *અમૃતસૌરભ (મુંબઇના વાણીજ્ય મહારથી શ્રી ચાંપશી દેવશી નંદુની જીવનકથા), સખાપ્રકાશ (એક વિશિષ્ટ મહિલાસંતની જીવનકથા)

    ( * રજનીકુમાર પંડ્યા સાથે )
  • અનુવાદ
    પ્રજ્ઞા, મુક્તિ, સાહસ, નર ( આ ચારેયના લેખક ઓશો રજનીશ) ,
    WondeefThe Wonderful Divine Idol divine idol- part 1,2 (ગુર્જર યોગી દિનકરનાથ),
    Beyond the Horizons (પુરુષાર્થની પેલે પાર)

8 responses to “બીરેન કોઠારી, Biren Kothari

  1. vandana patel સપ્ટેમ્બર 27, 2011 પર 11:34 એ એમ (am)

    પરિચય પરથી વિચારોનું સરોવર મળ્યું…

  2. harnish5 સપ્ટેમ્બર 27, 2011 પર 2:53 પી એમ(pm)

    એમનો પરિચય કરાવવા બદલ આભાર.

  3. Pingback: ઉર્વીશ કોઠારી; Urvish Kothari | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: પુસ્તક પૂજન | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: શિક્ષણ નહીં, કેળવણી આપતી શાળા – શ્રી. બીરેન કોઠારી | EVidyalay

  8. Pingback: શિક્ષણ થકી સશક્તીકરણ – શ્રી. બીરેન કોઠારી | EVidyalay

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: