સુરતના એક નેટ મિત્ર શ્રી. હેતલ મહેતાએ શ્રી.રતીલાલ બોરીસાગરની એક સરસ, સરકારી રીત-રસમ પર વ્યંગાત્મક હાસ્યકથા મોકલી. શ્રી. બોરીસાગરનો પરિચય તો આ બ્લોગ પર હતો; પણ તેમનો ફોટો ન હતો. ક્યાંકથી ફોટો મળી જાય, તે આશાએ ગુગલ મહારાજનો સહારો લીધો.
અને..
એક આખો ને આખો ખજાનો જ મળી આવ્યો.
ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ખાસ બનાવવામાં આવેલી સુંદર અને માહિતી સભર વિડીયોનો ખજાનો.
અને એ બધીનો સંગ્રહ આ પાનાં પર આજે મૂકી દીધો ….
આવા સરસ વિડીયો બનાવવાનું આયોજન કરનાર શ્રી. હર્ષદ ત્રિવેદીને હાર્દિક અભિનંદન.

શ્રી. હર્ષદ ત્રિવેદીનો પરિચય…
Like this:
Like Loading...
Related
અમારા હૂરટના શ્રી. હર્ષદ ત્રિવેદીને હાર્દિક અભિનંદન.
ખાખા ખોળા કરતા કરતા એક સરસ વીડિઓ મળીયો તેનું ટાઈટલ છે “Piracy is Good” , IT technology
વિષે જાણવું ગમતું હોઈ તેમની માટે તો આ must વોચ વીડિઓ છે. નીચે ની લીંક પર તે વીડિઓ ને જોઈ શકે છે.
Piracy is ગૂડ?-Mark Pesce
lekh sambhaline maja mani.aabhar !
Pingback: અભ્યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય