નામ
દિશા વાકાણી
જન્મ
૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ ; અમદાવાદ
કુટુંબ
- પિતા – ભીમ વાકાણી
- ભાઇ – મયૂર વાકાણી (તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સુંદર બનેલ અભિનેતા)
અભ્યાસ
- સિદ્ધાર્થ હાઇસ્કુલ, અમદાવાદ
- નાટ્ય ડિપ્લોમા, ગુજરાત કોલેજ
થોડું તેમના વિશે
- નાનપણથી જ નાટક અને અભિનયમાં ઊંડી રુચી
- ગુજરાતી નાટકોમાં નાના રોલથી અભિનયનો પ્રારંભ
- મુંબઇ આવી રંગભૂમીમાં સ્થાન મેળવવાના પ્રયાસ કર્યા.
- ચાલ ચંદુ પરણી જઇએ ‘ પ્રથમ સફળ નાટક
- દૂરદર્શન નિર્મિત ‘સખી’ અને ‘સહીયર કાર્યક્રમોનું સંચાલન
- હિન્દી ફિલ્મોમાં નાના રોલ
- હિન્દી સિરિયલ ‘હમ સબ એક હૈ’થી નામના મળી.
- ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ધારાવાહિક દ્વારા પ્રચંડ લોકચાહના મળી છે.
સન્માન
- ઇન્ડિયન ટેલી એવોર્ડ દ્વારા ૮ અને ૯મો શ્રેષ્ઠ અભિનેત્રી (હાસ્ય) પુરસ્કાર
- ગોલ્ડ એવોર્ડ ૨૦૧૧
ફિલ્મોમાં અભિનય
- જોધા અકબર, દેવદાસ, મંગલ પાંડે – ધ રાઇસિંગ, જાના-લેટ્સ ફૉલ ઇન લવ, ફૂલ ઔર આગ, કમસીન
ટીવીધારાવાહિકો
- ઇતિહાસ, રેશમડંખ, હમ સબ એક હૈ, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, ગીત ગૂંજન
નાટકો
- આઘાત, દેરાણી જેઠાણી, બા રિટાયર થાય છે, અષાઢ કા એક દિન, લગ્ન કરવા લાઇનમાં આવો, ખરાં છો તમે, અલગ છતાં લગોલગ, સો દાહડા સાસુના, ચાલ ચંદુ પરણી જઇએ, અશ્વસ્થામા હજી જીવે છે, લાલી-લીલા, કમાલ પટેલ – ધમાલ પટેલ,
વધુ વાંચો
Like this:
Like Loading...
Related
mahitI vaa^chI anand melavyo .Aabhar !
નવો નક્કોર પરિચય. અમદાવાદી હોવાના નાતે બહુ જ આનંદ થયો.
દિશાજી કેમ છો? આપના અભિનયક્ષમતાનો કોઈ જવાબ નથી અને ગુજરાતી હોવાના નાતે હું શિક્ષણજગત સાથે ગહેરો નાતો ધરાવું છું..વધુ પરિચય શું આપું…આભાર મારા બ્લોગ મુલાકાત ફુરસદે લેશો..ઉષાના વંદન
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય