
ઢગલાબંધ ગીતો સાંભળો
અને અહીં પણ
એક સરસ લેખ
જન્મ
ઉપનામ
ગરબાની રાણી, દાંડીયાની રાણી
તેમના વિશે
- ઇ.સ. ૧૯૮૮માં ‘યાદ પિયા કી આને લગી’ આલ્બમથી સંગીતક્ષેત્રે પ્રવેશ
- અનેક સફળ ગીતો આપીને પ્રચંડ લોકચાહના મેળવી
- મુખ્યત્વે ગુજરાતી ગરબા અને લોકસંગીત આધારીત ગીતો ગાયા છે.
- ‘તા થૈયા’ બેન્ડના માધ્યમથી દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો. વિશાળ ચાહક વર્ગ.
રચનાઓ
- આલ્બમ – યાદ પિયાકી આને લગી, મૈને પાયલ હૈ છમકાઇ, મેરી ચુનર ઉડ ઉડ જાયે, મેરી ચુનર ઉડ ઉડ જાયે, દિલ ઝુમ ઝુમ નાચે, સાંવરિયા તેરી યાદ મેં, તેરી મેં પ્રેમ દિવાની
- ફિલ્મો – પ્યાર કોઇ ખેલ નહીં, દિવાનાપન, પ્રથા, ના તુમ જાનો ના હમ, લીલા
વધુ વાંચો
Like this:
Like Loading...
Related
VERY VERY GOOD ARTIST FALGUNI PATHAK.
SHE IS GOD GIFT.
Pingback: અભ્યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય