ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઉર્વીશ કોઠારી; Urvish Kothari


કમરપટા તળે (બીલો ધ બેલ્ટ) ઘા કરવો નહીં. પછી કોઈ માથે કમરપટો પહેરીને ફરે તો જુદી વાત છે.

બ્લોગ  

—————————————————————————————

સંપર્ક

લુહારવાડ, મહેમદાવાદ- ૩૮૭ ૧૩૦. (જિ- ખેડા)

ઈ- મેલ: uakothari@yahoo.com


૨૫, માર્ચ – ૨૦૧૮ ના રોજ તેમને પત્રકારિત્વ માટે ની.દે.  પુરસ્કાર મળ્યો , તે નિમિત્તે એક સરસ લેખ

opinion

આ ચિત્ર પર ક્લિક કરો….

જન્મ 

૪, ફેબ્રુઆરી – ૧૯૭૧; મહેમદાવાદ (જિ.ખેડા)

કુટુંબ

અભ્યાસ

  • શાળાકીય અભ્યાસ -શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદ
  • ૧૯૮૭ – બી.એસ.સી.- એમ.જી. કોલેજ ઓફ સાયન્સ, અમદાવાદ

વ્યવસાય

  • ૧૯૯૫થી પત્રકારત્વમાં. અને એ પછી અભિયાન, સંદેશ, સીટીલાઈફ ન્યૂઝ,આરપાર, દિવ્ય ભાસ્કર તથા હાલમાં ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન.

એમના વિશે વિશેષ  

  • અત્યાર સુધી સમકાલીનગુજરાત ટાઈમ્સજન્મભૂમિ પ્રવાસી, ફૂલછાબ, કચ્છમિત્ર જેવાં અખબારોઅહા!જિંદગી તથા રિડીફ.કોમ (ગુજરાતી)માં   નિયમિત કટાર લેખન
  • ૧૨ વર્ષથી નિયમિત અઠવાડિક હાસ્યલેખન
  • ૯ વર્ષથી  દલિતશક્તિ માસિકનું સંપાદન

પુસ્તકો 

  • ‘રજનીકુમાર:આપણા સૌના’ (સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના ષષ્ટીપૂર્તિ ગ્રંથનું સંપાદન, બીરેન કોઠારી સાથે)
  • ‘નોખા ચીલે નવસર્જન’ (‘નવસર્જન ટ્રસ્ટ’ની ૧૨ વર્ષની કામગીરીનું દસ્તાવેજીકરણ.)
  • ‘સરદાર:સાચો માણસ, સાચી વાત’ (સરદાર પટેલને નવી પેઢીની દૃષ્ટિએ મૂલવવાનો પ્રયાસ)
  • ‘બત્રીસ કોઠે હાસ્ય’ (હાસ્યલેખોનો સંચય)

સન્માન

  • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
  • જ્યોતીન્દ્ર દવે પારિતોષિક
  • નીરૂભાઈ દેસાઈ પુરસ્કાર

સાભાર

  • શ્રી. બીરેન કોઠારી

5 responses to “ઉર્વીશ કોઠારી; Urvish Kothari

  1. Pingback: બીરેન કોઠારી, Biren Kothari | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. mehboobudesai એપ્રિલ 14, 2012 પર 12:21 એ એમ (am)

    ગુજરાતના સૂફી સંતો પર મારા પુસ્તકો

    ૧.”સૂફીજન તો તેને રે કહીએ”
    ૨. કબીર સોઈ પીર હૈ
    ૩. અલખને ઓટલે
    ૪.શમ્મે ફરોઝા
    આ બ્લોગના આયોજકે જોવા જોઈએ. વળી, અત્રે આપેલા સાહિત્યકરોના પરિચયોમા પણ ઉમેરણ કરવાની જરૂર છે.

    ડૉ. મહેબૂબ દેસાઈ , ભાવનગર

  3. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: