ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
દિલીપ જોશી, Dilip Joshi
Posted by
કૃતેશ on
ઓક્ટોબર 15, 2011
તેમનો સાક્ષાત્કાર માણો.
નામ
દિલીપ જોશી
જન્મ
૨૬ મે ૧૯૭૦
તેમના વિશે
- જાણીતા અભિનેતા
- અનેક સફળ ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો છે.
- હિન્દી ફિલ્મોમાં પણ મુખ્યત્ત્વે હાસ્યપ્રધાન પાત્ર તરીકે અભિનય.
- હિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહ’એ તેમને ‘જેઠાલાલ’ તરીકે ઘર ઘરમાં જાણીતા કર્યા.
સિદ્ધિ
- ૯માં ભારતીય ટેલી પુરસ્કારમાં તેમને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર મળ્યો.
પ્રદાન
- હિન્દી ફિલ્મો – મૈને પ્યાર કીયા, હમ આપકે હૈ કૌન, યશ, ખીલાડી ૪૨૦, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, વન ટુ કા ફોર, હમરાઝ, દિલ હૈ તુમ્હારા, ડોન મીથું સ્વામી, વોટ્સ યોર રાશી, ઢૂંઢતે રહ જાઓંગે.
- ગુજરાતી ફિલ્મ – હું, હુંશી, હુંશીલાલ
- ગુજરાતી નાટક – બાપુ તમે કમાલ કરી
- હિન્દી સિરિયલ – ગલતનામા, ગોપાલજી, દાલ મૈં કાલા, કોરા કાગઝ, હમ સબ ઐક હૈ, દો ઔર દો પાંચ
વધુ વાંચો
Like this:
Like Loading...
Related
thx.Kruteshbhai for this info.manvant.
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
આપના આ આ ગુજરાતી પ્રતિભા પરિચયમાં નવા અને જૂની પેઢીના કવિઓ, લેખકો
ગાયકો, સંગીતકારો અને અભિનેતા નાટ્યકાર,અભિનેત્રી વિષે ખુબ અલભ્ય માહિતીનો
ભંડાર જાણવા મળે છે. વિશાલ જ્ઞાનનો વડલો હોય તેની છાંયમાં ઉભા રહેવાથી શાંત્વના
તો મળે પણ અમુલ્ય જ્ઞાન પણ મળે.
Pingback: » દિલીપ જોશી, Dilip Joshi » GujaratiLinks.com
એમને કહો નવો ફોટો આપે આંખો કાઢે છે, ડર લાગે છે ઇલિપભાઈનોઃ-)
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
હેલ્લો પ્રિય મિત્રો ….. 🙂
અદભુત સંકલન! હુ હાલ એક વેબસાઈટ પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યો છે તે પૂરા વિશ્ર્વમાં નથી તથા સહ-લેખક તરીકે બુક લખી રહ્યો છું. આ બ્લોગ વાંચવાની મને ખુબ જ મજા આવી. ખુબ જ સરસ બ્લોગ. હું બ્લોગ લખુ છું. જેમા મે લખેલા અમુક આર્ટિકલ્સ મૂક્યા છે જેમ કે સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક, પારકર પેનનો ઈતિહાસ તથા આ ઉપરાંત ટેકનોલોજીને લગતા આર્ટિકલ્સ પણ અહિ મુક્યા છે, જે ખાસ વાંચી અને આપનો મધુર પ્રતિભાવ આપવા વિનંતી. http://bittugandhi.blogspot.com/?spref=gb
શુભ દિવસ રહે..
આપનો વિશ્ર્વાસુ
બિટુ ગાંધી
(સંશોધક, લેખક, આંતરરાષ્ટ્રિય રેકર્ડ હોલ્ડર)
Pingback: અભ્યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય