ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પુનિત મહારાજ, Punit Maharaj


પાપ થાય એવું કમાવું નહી
દેવું થાય એવું ખર્ચવું નહી
માંદા પડીએ તેવું ખાવું નહી
લડાઈ થાય તેવું બોલવું નહી….
( દીનેશ ગઢવીના બ્લોગ પરથી)

વીકિપિડિયામાં

દિવ્ય ભાસ્કરમાં

મીનાબેનના બ્લોગ પર

વાંચો –
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી.

સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,

વ્હાલા શ્યામ મુરારી રે! 

સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.

હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,

મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.

સમય મારો સાધજે વ્હાલા

હરિના નામનો હો! એક જ આધાર છે.

——–

એક લેખ – જનકલ્યાણમાંથી

તેમનાં કુળદેવી વાઘેશ્વરીમા – ભાવનગર પાસે વલ્લભીપુર

તેમના જીવન વિશે એક વિસ્તૃત લેખ   – પાન ૧૦ થી ૧૨

તેમના વતન ધંધુકા તાલુકા વિશે

———
એમનાં ભજનો સાંભળો – આલ્બમ  ભક્તિ સાગર, ગાયક – હેમન્ત ચૌહાણ

જનક મહારાજના સંઘમાં ડાકોર પદયાત્રા ….

 ભાગ –   ૧         ;         ભાગ –   ૨

———————————————–

નામ

 • બાલકૃષ્ણ ભટ્ટ

જન્મ

 • ૧૯, મે- ૧૯૦૮, જૂનાગઢ , વતન ધંધુકા

અવસાન

 • ૨૭, જુલાઈ- ૧૯૬૨, વડોદરા

કુટુમ્બ

 • દાદા– નારણદાસ, દાદી – પાર્વતીબા
 • પિતા – ભાઈશંકર, માતા – લલિતાદેવી
 • પત્ની – સરસ્વતી, પુત્ર – પ્રફુલ્લ( નાની ઉમ્મરે અવસાન) , જનક( મહારાજ) , પુત્રીઓ

તેમના ભજનિક પુત્ર – જનક મહારાજ

અભ્યાસ

 • ધંધુકામાં નોન મેટ્રિક , કુટુમ્બની નબળી સ્થિતીના કારણે ચશ્માં ન ખરીદી શકવાના અભ્યાસ છોડવો પડ્યો!
 • જૂનાગઢમાં તાર મોકલવાની તાલીમ – એક વર્ષ

વ્યવસાય

 • નરોડા, અમદાવાદ તારખાતામાં કામથી શરૂઆત,
 • ગણેશ વાસુદેવ માવલંકરના દૈનિક ‘ ગર્જના’માં પટાવાળાથી પત્રકાર
 • પછી સાપ્તાહિક/ માસિકના તંત્રી થી માંડીને પોટલાં ઊંચકનાર મજૂર સુધીની જાતજાતની નોકરીઓ
 • તૈયબ અને કમ્પનીમાં કારકૂનથી શરૂ કરી મેનેજર પદ સુધી નિષ્ઠાપૂર્વક નોકરી
 • બહુ જાણીતા ભજનિક, સંત અને સમાજસેવક

 

તેમના જીવન વિશે

લેખક – નરહરિ ન. દવે; સંપાદક – પુનિતપદરેણુ

તેમના જીવન વિશે લેખ – પાનું-૧ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૨ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

તેમના જીવન વિશે લેખ – પાનું-૩ ( મોટું જોવા ‘ક્લિક’ કરો)

રચનાઓ 

સાભાર

 • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
 • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.

16 responses to “પુનિત મહારાજ, Punit Maharaj

 1. Pingback: પુનિત –જીવન સંસ્મરણો – ૧, બાલ્યકાળ « ગદ્યસુર

 2. pragnaju નવેમ્બર 1, 2011 પર 6:37 એ એમ (am)

  શત શત વંદન
  આપણો સમાજ આવા સંતોથી જ ટકી રહ્યો છે.
  અવાર નવાર એમના ભજનો ગાઇએ

  અને
  એમના ઉપદેશો જીવનમા ઊતારવા પ્રયત્ન કરીએ તે એમની સાચી શ્રધ્ધાંજલી

 3. dhavalrajgeera નવેમ્બર 1, 2011 પર 8:57 એ એમ (am)

  We calle Mama and he called me Bhanabhai when he met me during our visit in 1951 in Dakor where he was sitting at the tea shop drinking tea.
  Pujya Punit Maharaj daughter and our Older sister Jyotiben were in school to gather. and friend.

  Rajendra and Trivedi Parivar

 4. પરાર્થે સમર્પણ નવેમ્બર 4, 2011 પર 1:03 એ એમ (am)

  સંત પુનીત મહારાજને શત શત વંદન.

  માત પિતાની વેદના સુંદર સોના જેવા શબ્દોમાં ગુજરાત અને સમાજ સમક્ષ

  મુકનાર પ્રથમ સંત.

 5. readsetu નવેમ્બર 8, 2011 પર 11:33 પી એમ(pm)

  સંતો લોકહૃદયે વસેલા હોય છે પણ આમ એને કમ્પ્યુટર હૃદયે વસાવી દેશાંતરોમાં પ્રસારવા એ કેટલું મોટું કામ છે !!! અભિનંદન.
  લતા

 6. Manishbhai ફેબ્રુવારી 20, 2013 પર 5:45 એ એમ (am)

  saint punit maharaj na sishya : Jashuben Bhagat, surat wala nu 91 varse ni umare
  16 feb,2013 na roj Prabhu ne pyara thaya che.
  Prabhu temna aatma ne shanti aape.

  RAM RAM

 7. Jagdish Suthar એપ્રિલ 4, 2013 પર 10:09 પી એમ(pm)

  this is the real work, we need more persons information like this, i salute to this work

  Jagdish Suthar , Chicago,

 8. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Bhargav ઓગસ્ટ 10, 2013 પર 1:21 પી એમ(pm)

  Punit maharaj ne koti koti vandan karu 6u jemana jivan mathi ghanu sikhva jevu 6e

 11. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. mdgandhi21, U.S.A. નવેમ્બર 2, 2014 પર 12:13 એ એમ (am)

  શત શત વંદન
  આપણો સમાજ આવા સંતોથી જ ટકી રહ્યો છે.
  અવાર નવાર એમના ભજનો ગાઇએ

  અને
  એમના ઉપદેશો જીવનમા ઊતારવા પ્રયત્ન કરીએ તે એમની સાચી શ્રધ્ધાંજલી

 13. મીનાબેન પી. ઠક્કર જુલાઇ 3, 2015 પર 9:56 એ એમ (am)

  મીનાબેનના બ્લોગનો ઉલ્લેખ છે, તે બ્લોગની લીન્કનુ એડ્રેસ આ મુજબ છે. http://minabenbhajan.blogspot.in/

 14. RakeshJVyas ડિસેમ્બર 12, 2015 પર 2:01 પી એમ(pm)

  His short bio-graphi (above three page) should include in school level study or first year of college study.

 15. Amit. G. Dave જુલાઇ 28, 2017 પર 11:25 પી એમ(pm)

  Me aek garib brahman hu.Muslimko madad kiya bank jamin makan vapas mile.courtme jay mile.,”Harina Ladila”aeva Ghana pustak mere pas.parantu Makan ke prashn se puri heran gati.muje puri madad kare.aum

 16. Harshad K Ashodiya એપ્રિલ 14, 2022 પર 12:58 એ એમ (am)

  પુનીત જીવન ચરિત્ર પુસ્તક જોઈએ છે…કોઈની પાસે મળી સકે ?
  ૮૩૬૯૧૨૩૯૩૫
  હર્ષદ અશોડીયા કે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: