ઔપચારિક રીતે સંસારત્યાગ કરી સાધુ નહીં બનનારા, પરંતુ ગામડે બેસી પ્રજાની સેવા કરવા માટે ભેખ લેનારા કોડીબંધ લોકોથી ગુજરાત ધન્ય થયું છે. આવી રીતે ગામમાં સંસ્થા સ્થાપી, આસન જમાવી બેસનારા લોકોને હું ઋષિ કહું છું અને તેમની સંસ્થાઓને આશ્રમ કહું છું. આજે આવા કેટલાક ઋષિઓનો પરિચય આપવા ઇચ્છું છું.
—
આવા એક ડઝન ઋષિઓ અને તેમનાં તીર્થધામો વાસ્તવિક ગુજરાતની ઓળખ છે. ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં. સાચો ગુજરાતી વૈષ્ણવજન છે. આવા તો અનેક ઋષિઓ અને આશ્રમો ગુજરાતમાં છે. હવે જ્યારે મનમાં ધર્મભાવના પ્રબળ બને ત્યારે આવા એકાદ આશ્રમની મુલાકાત લેજો અને આવા એકાદ ઋષિને મળજો.
– શ્રી. વિદ્યુત જોશી, દિવ્ય ભાસ્કર
મૂળ લેખ વાંચવા અહીં ‘ક્લિક’ ક્રરો.
સૌ વાચકોને આહવાન છે…
આ અને આવા અનેક ઋષિઓના પરિચય અહીં આપી શકાય તે માટે વિગતો ભેગી કરી આપો. આપણે આટલું તો કરીએ.
Like this:
Like Loading...
Related
Pingback: » ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં » GujaratiLinks.com
mara prayatno chalu j chhe..
lata
Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય