ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

M – ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ


સાભાર ગુજરાત સમાચાર

ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ
તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ
ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ- સ્કેટંિગ
નમન પારેખ અર્જુન એવોર્ડ- સ્કેટંિગ
કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક
જશુ પટેલ પદ્મશ્રી- ક્રિકેટ
કિરણ મોરે અર્જુન એવોર્ડ- ક્રિકેટ
નયન મોંગિયા અર્જુન એવોર્ડ- ક્રિકેટ
પાર્થિવ પટેલ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
૧૦ ઈરફાન પઠાણ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ
૧૧ અંશુમાન ગાયકવાડ સરદાર પટેલ એવોર્ડ- ક્રિકેટ
૧૨ દત્તાજી ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯
૧૩ વિજય હઝારે કેપ્ટન, ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય
૧૪ નરી કોન્ટ્રાક્ટર કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત
૧૫ વિનુ માંકડ કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ
૧૬ હેમુ અધિકારી લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા
૧૭ રૂસી સુરતી ઓલરાઉન્ડર
૧૮ સલીમ દુરાની હાર્ડ હીટર- છગ્ગાના શહેનશાહ
૧૯ દીપક શોધન ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી
૨૦ ધીરજ પરસાણા ઓલરાઉન્ડર, પીચ ક્યુરેટર
૨૧ અશોક પટેલ બોલર
૨૨ મુનાફ પટેલ ઈખર એક્સપ્રેસ- ફાસ્ટ બોલર
૨૩ યુસુફ પઠાણ ઓલરાઉન્ડર
૨૪ ચેતેશ્વર પૂજારા ત્રેવડી સદીની હેટ્રીક
૨૫ રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર
૨૬ અમિષ સાહેબા બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા
૨૭ કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ જીમ્નાસ્ટીક્સ
૨૮ પારૂલ પરમાર અર્જુન એવોર્ડ બેડમિન્ટન
૨૯ દીપીકા મૂર્તિ આં.રા. હોકી ગોલકીપર
૩૦ રઝિયા શેખ જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ
૩૧ વૈદિક મુન્શા જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ
૩૨ બાબુભાઇ પણુચા વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી
૩૩ ભરત દવે કારરેસર- હિમાલયન કારરેસ
૩૪ ઘ્યાની દવે ચેસમાં ૈંઉસ્ ખિતાબ પ્રથમ ખેલાડી
૩૫ સુફિયાન શેખ નવસમુદ્ર તરવાનો વિક્રમ
૩૬ પરિતા પારેખ આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ
૩૭ વંદિતા ધારિયાલ એશિયાની તૈરાક
૩૮ લજ્જા ગોસ્વામી એશિયન મેડિલિસ્ટ શૂટર
૩૯ પૂજા ચૌૠષિ ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ
૪૦ વૈશાલી મકવાણા આંતરરાષ્ટ્રીય યોગ
૪૧ રૂપેશ શાહ બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
૪૨ સોનિક મુલ્તાની બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન
૪૩ પથિક મહેતા ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા. ખેલાડી
૪૪ મલય ઠક્કર ટેબલ ટેનિસ ખેલાડી
૪૫ નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ
૪૭ કરિશ્મા પટેલ ટેનિસ
૪૮ હીર પટેલ સ્કેટંિગની આં.રા. ખેલાડી
૪૯ મનસ્વી બેલા વુશ્‌ની આં.રા. ખેલાડી
૫૦ પરેશ કહર કુશ્તી
૫૧ સુનિલ ગુપ્તે કેરમ ખેલાડી, આં.રા. રેફરી
૫૨ ગુલાબસંિહ ચૌહાણ ફૂટબોલના આં.રા. રેફરી
૫૩ મામા કિશન કર્વે હોકી
૫૪ પ્રાચી-પ્રાર્થના વૈદ્ય માઉન્ટેનિયરીંગ- એવોર્ડ
૫૫ અતુલ કરવલે એવરેસ્ટ સર
૫૬ નિલોફર ચૌહાણ પાવર-વેઈટ લિફ્‌ટીંગ
૫૭ અનુજ ગુપ્તા બેડમિન્ટન
૫૮ પાર્થો ગાંગુલી અર્જુન એવોર્ડ- બેડમિન્ટન
૫૯ મહેન્દ્ર ગડ્ડા બોડી બિલ્ડર્સ
૬૦ કમલેશ નાણાવટી તરણ ખેલાડી- કોચ આં.રા. રેફરી

10 responses to “M – ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ

 1. કમલેશ ઝાપડિયા ડિસેમ્બર 17, 2011 પર 1:36 પી એમ(pm)

  માન. શ્રી સુરેશભાઇ. નવું સંકલન ગમ્‍યું. ફોટા સાથે મૂકવામાં આવે તો વધારે મજા આવે.

  ક્ષતિ સુધારીને મૂકિ છે.

  ૩ ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ- સ્કેટંગિ
  ૪ નમન પારેખ અર્જુન એવોર્ડ- સ્કેટંગિ
  ૪૮ હીર પટેલ સ્કેટંગિની આં.રા. ખેલાડી

 2. Pingback: » ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ » GujaratiLinks.com

 3. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 19, 2011 પર 1:42 એ એમ (am)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

  ગુજરાત ગૌરવનો જ્વલંત ઈતિહાસ રજુ કરતો લેખ મૂકી નવી

  પેશીને જુના અને નવા જમાનાનો સાક્ષાત્કાર કરવ્યો છે .

 4. Khushali Vora ડિસેમ્બર 20, 2011 પર 4:33 એ એમ (am)

  Hi!!! great posts. i just wanted to know how do you upload gujarati article on your blog. i am an MBA student in first year, have got some project that has to be presented in gujarati. i am not able to do so. can u please guide me regarding the same. are u using some specific font or any software???. please let me know the details.

 5. manojpatel જાન્યુઆરી 2, 2012 પર 9:10 એ એમ (am)

  a mahiti mane khub j gami che.avi j rite gujratna saint,leaders,gujrati sanskruti,mantrio,geography etc.

 6. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: