ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પાર્થિવ ગોહિલ, Parthiv Gohil


સાંભળો

: :

તેમની વેબસાઇટ

http://www.parthivgohil.com

 

નામ

પાર્થિવ ગોહિલ

 

જન્મ

૧૮ ફેબ્રુઆરી ૧૯૭૬ ઃ ભાવનગર

કુટુંબ

  • પત્ની – માનસી પારેખ ગોહિલ (‘ગુલાલ’ સિરિયલની નાયિકા)

તેમના વિશે

  • સૌરાષ્ટ્રના ગોહિલ કુટુંબમાં જન્મ
  • દાદા અને પિતા સંગીત પ્રત્યે અતિ રૂચિ ધરાવતા
  • ફક્ત ચૌદ વર્ષની ઉંમરે પંડિત ઓમકારનાથ ઠાકુર પ્રતિયોગીતાના અને રાજ્ય પ્રતિભા શોધમાં વિજેતા
  • ઉસ્તાદ ઝીઆ ફારુદ્દીન ડાગર પાસે સંગીતની તાલીમ
  • ૧૯૯૮માં સારેગમાના ફાઇનલ સુધી પહોંચ્યા
  • ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે અનેક શિખરો સર કર્યા
  • હિન્દી સીનેજગતમાં અનેક ફિલ્મોમાં પોતાનો સ્વર આપ્યો.
  • ઇટીવી પર ‘ સૂર પાંચમને મેળે’ અને આલ્ફા ગુજરાતી પર ‘ સારેગમા’નું સંચાલન
  • દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા છે.

હિન્દી ફિલ્મો

  • કિસાન, વાદા રહા, સાંવરિયા, દેવદાસ, જીના સિર્ફ મેરે લિયે, રિશ્તે, બચના એ હસિનો

ગુજરાતી આલ્બમો

  • સાત સૂરોને સરનામે, તારી સાથે, ્પૃથ્વીના પ્લેટફોર્મ પર, અનૂભૂતિ, સંમોહન

વધુ માહિતી

સંપર્ક

  • parthivgohil@gmail.com

 

 

 

5 responses to “પાર્થિવ ગોહિલ, Parthiv Gohil

  1. સુરેશ જાની જાન્યુઆરી 8, 2012 પર 4:32 પી એમ(pm)

    એક ગુજરાતી તરીકે એમના માટે ગૌરવ ઉપજે એવા ગાયક . ઘણી વાર એમને લાઈવ પ્રોગ્રામમાં સાંભળવાનો લ્હાવો લીધો છે. છેલ્લે – ફેબ્રુ- ૨૦૧૧ માં અમદાવાદમાં ‘ સમન્વય’ માં .

  2. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 9, 2012 પર 4:06 એ એમ (am)

    આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
    એક ગુજરાતી તરીકે ગર્વ થાય એમ અનેરા માનવનો અનેરો પરિચય આપ્યો છે.

  3. Bhupendrasinh Raol જાન્યુઆરી 9, 2012 પર 1:00 પી એમ(pm)

    મારો પ્રિય ગાયક છે, એમની બંદિશ નામની સીડી કાયમ કારમાં હું રાખું છું. શાસ્ત્રીય સંગીતનો ઉસ્તાદ.

  4. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: