ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri


જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
તેજ તજી અંધારું માગ્યું
દંભ નો લીધો શ્વાસ મેં જયારે
એક તણખલું હસવા લાગ્યું

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

નેપથ્યે જે થાય, થવા દો
ખેલ નિરંતર જારી રાખો
એક ભવાઈ થાય જો પૂરી
બીજીની તૈયારી રાખો

——–

તુઝ કો તેરા રામ સંભાલે; બાત ખતમ !
ઔર મુઝે રબ મેરા પાલે; બાત ખતમ !

ઈન્સાં કી દરઅસ્લ ‘મુસાફિર’ ગંગા હૈ–
ઇસ પાની મેં ખૂબ નહા લે; બાત ખતમ !

#  તેમનું પુસ્તક ‘ ૧૫૧ હીરા’ અહીંથી ડાઉન લોડ કરો.

#  ‘વેબ ગુર્જરી’ પર એક સરસ લેખ

# તેમની રચનાઓ   –   ૧  –  ઃ  –    ૨  –

——————————————————————————–

નામ

 • અમીર મહમ્મદ સિંધી

ઉપનામ

 • મુસાફિર પાલનપૂરી, મસ્ત કલંદર પાલનપૂરી

સમ્પર્ક

 • ‘સુકૂન’ જૂના ડાયરા – સલીમપુરા પાસે, પાલણપૂર- ૩૮૫ ૦૦૧
 •  ફોન – (૦૨૭૪૨) ૨૬૩૬૭૭

જન્મ

 • ૨૧, જૂન- ૧૯૪૩; પાલણપૂર

કુટુમ્બ

 • માતા – નાથીબાઈ, પિતા – દીનમહમ્મદ
 • પત્ની – ઝુબેદા ( લગ્ન – ૧૯૬૮ )

શિક્ષણ

વ્યવસાય

 • શિક્ષક, જિલ્લા શિક્ષણ પંચાયત , પાલણપૂર

તેમના વિશે વિશેષ

 • ૧૨મા વર્ષે માતા અને ૧૫મા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
 • છઠ્ઠા ધોરણનો અભ્યાસ પડતો મૂકી, ઓરિસ્સા કમાવા ગયા હતા. માત્ર સાત રૂપિયાના માસિક પગાર માટે રોજના વીસ મણ લાકડાં ફાડવાનું, અને પુંઠાના બોક્સ પર લાઈ અને સરેશ ચોપડવાનું કામ આઠ વર્ષ કરેલ છે. પણ આવા કપરા કાળમાં પણ એમનો ગઝલ રસ કાયમ રહ્યો હતો.
 • વતન પાછા આવ્યા બાદ, માસિક ૯૦ /- રૂ.ના માતબર પગારની પ્રાથમિક શિક્ષકની નોકરી મળી – એને તેમણે સ્ટેટસ સિમ્બોલ માની લીધો હતો.
 • પાલનપુરની નાનકડી ઓરડીમાં લખાયેલ ‘ ઢાઈ અક્ષર’ ઉત્તર ગુજરાત યુનિ.ની વિનયન શાખાના ત્રીજા વર્ષના પાઠ્ય પુસ્તક તરીકે વપરાય છે.
 • ‘ઇન્ડિયા-ડે’ની ઉજવણીમાં આમંત્રિત કવિ તરીકે ઇન્ગ્લેન્ડની ૨૧ દિવસની સફર
 • નિવૃત્ત જીવનમાં સેવાભાવી અને કોમી એખલાસ વધારવાની સ્તુત્ય પ્રવૃત્તિઓ.

રચનાઓ 

 • કવિતા – ચિત્કાર, આગવી ઉર્મિઓ, અવિરામ, ગાંધીથી દિલ્હી સુધી, ઢાઈ અક્ષર, બગીચા (બનાસકાંઠાની ધાંણ ધારી બોલીમાં)
 • પ્રવાસ વર્ણન – બી.કે.થી યુ.કે. સુધી ( બ્રિટન પ્રવાસ કથા)
 • લેખ સંગ્રહ – સાન્નિધ્ય સરી જતી ક્ષણોનું
 • સંપાદન – અર્પણ, ફૂલ ધરી દો એક બીજાને , શૂન્યનું તત્વ ચિંતન

સન્માન

 • ૧૯૯૮ – રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
 • ૨૦૦૫ – ગઝલરચના માટે ‘ મિર્ઝા ગાલિબ’ એવોર્ડ.

સાભાર 

 • શ્રી. અકબર વલીભાઈ મુસા – અમદાવાદ, પાલનપુર

11 responses to “મુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri

 1. pragnaju માર્ચ 7, 2012 પર 3:48 એ એમ (am)

  ખૂબ સરસ પરિચય
  પાલણપૂર અને પાલનપૂર …બેઉ લખાતા હશે

 2. Pingback: » મુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri » GujaratiLinks.com

 3. Panchal manoj જુલાઇ 8, 2012 પર 6:50 એ એમ (am)

  we are feeling a sense of pride to have such a great poet in Palanpur.Hats off to u.

 4. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. નરેશ ચૌહાણ પાલનપુર જુલાઇ 9, 2017 પર 11:29 પી એમ(pm)

  મુસાફિર સાહેબ બનાસકાંઠાની શાન છે..

  પાલનપુરી બોલીને વૈશ્વિક ફલક પર પ્રસિદ્ધ કરનાર સિદ્ધ હસ્ત ઉર્દુ કવિશ્રીને કોટી કોટી વંદન..

  શુભ જીવનની અનેક અનેક શુભેચ્છાઓ..

  નરેશ ચૌહાણ પાલનપુર

 9. Sanjay joshi ઓગસ્ટ 29, 2017 પર 11:09 પી એમ(pm)

  I appreciate Musafir bhai as one of the few people who have honestly worked for the society that they got nourished in. And he very humbly studied the history of Palanpuri Muslims and understood the origin and roots sanjay

 10. રિયાઝ ચિસ્તી ડિસેમ્બર 30, 2018 પર 1:06 પી એમ(pm)

  સાહેબ મારા દીકરાને thelesimiy છે ગુજરાત ટુડે માં તમારો લેખ વાંચ્યો ૩૦-૧૨-૨૦૧૮ માં
  મહેરબાની કરી આવા દર્દી ની હિંમત વધે એવું કંઇક લખી અને અમરો હોસલો બુલંદ કરો આવી હિંમત તૂટે એવી વાત ના લખો આવા દર્દી ને તકલીફ થાય છે હું એક કવિતા મોકલો છું તેમાં સુધારો કરી તમે તમારા નામે મોકલોThelesimic member Ko meri taraf se ek choti si poem achi Lage to sher bhi kiji
  हम थेलेसीमीक बच्चे हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  हम डोक्टर से नहीं डरते हैं
  दवाई से नहीं घबराते है
  नोर्मल बच्चे होते हैं वो जब बीमार होते हैं
  अस्पताल जाने से डर ते है
  डोक्टर को देखते ही रोते हैं
  सूई लगवाने में भी चील्लाते है
  दवाई खाने में भी घबराते हैं
  लेकिन हम थेलेसीमीक बच्चे ये काम
  बड़ी आसानी से करते हैं
  हंस के रोज डेसीरोकस पीते हैं
  बार बार सूई भी लगवाते हैं
  हम इतने बहादुर है
  हम थेलेसीमीक बच्चे हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  २०-२५ दीन में जब खुन कम होता है
  चहेरा पीला हो जाता है
  आंखों पर सूजन आ जाती हैं
  फिर भी हीम्मत नहीं हारते हम
  जी़ंदगी से युही लड़ते हम
  तैयार होके ब्लड बे़ंक जाते हैं
  खून की बोतल चडाते है
  फीर रेगयुलर हो जाते है
  हम थेलेसीमीक बच्चे हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  लेकिन कूच बातें ऐसी हैं
  जींस से हम भी डरते हैं
  जब खुन कम हो जाता हैं
  डर एस बात का लगता है
  पापा के पास कीराये के
  पैसे होंगे की नहीं
  ब्लड बैंक में ब्लड
  हो़ंगा के नही
  फेरीटीन नोरमल होंगा के नही
  ब्लड भी सै़ंफ होगा कि नहीं
  लेकिन क्या करें और कोई
  चारा या हल भी नहीं
  ऐसे ही जींदगी गुजारते हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  इस बीमारी का ऐक ईलाज है
  जसका HLA किसी से मीलजाये
  वो BMT करवाते हैं
  लेकिन ये आसान नहीं है
  इस में है खरचा भी बहुत
  जानका भी खतरा है
  फीर भी हार मानते नहीं क्युकी
  हम थेलेसीमीक बच्चे हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  HLA मेची़ंग का रीपोर्ट ऐ भी
  ईतना महेंगा हैं
  फीर भी मेच होता नहीं
  BMT के अरमान दील में रह जाते है
  मम्मी पापा की आंखों से आंसु आ जाते है
  लेकिन हमारे प्रफूल सर हैं
  जो फ्री मे HLA केंम्प करवाते है
  और सब की दुवाएं लेते हैं
  और होंसला भी बडातै हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  मेरी‌ ये सबसे गूजारीश हैं
  शादी से पहले एक रिपोर्ट कराए
  भारत को थेलीसीमीया मुक्त बनाए
  अगर रीपोर्ट नहीं करवाया होगा
  आपके घर में भी थेलीसीमीया का
  खतरा होंगा पुरी जींदगी पछतायेंगे
  फीर कुछ कर नहीं पाऐगें
  दुवा करता है ‘रीयाज’ यही
  सारे बच्चे अच्छे होजाऐ
  पढ़ें लीखे आगे बढ़े
  मां बाप की चींता को दुर करें
  हम थेलेसीमीक बच्चे हैं
  हम थेलेसीमीक बच्चे हैं
  આપકી બહુત મહેર બાની હોંગી
  એક thelesimiya વલે બચ્ચે કા મે પિતા આપકી તરફ દર્દ ભરી ગુજારીશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: