ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અમૃતલાલ જાની, Amrutlal Jani


–  તેમની જન્મ શતાબ્દિ પ્રસંગે પ્રસિદ્ધ થયેલ સ્મરણ ગ્રંથ
–   (નટવર્ય અમૃત જાની‘ ) વિશે 
નયા માર્ગ’માં એક લેખ – રમેશ તન્ના

–  શ્રી. ઉર્વીશ કોઠારીએ લખેલ એક લેખ

————————-

જન્મ

  • ૧૯૧૨, ટંકારા

અવસાન 

  • ?

કુટુમ્બ

  • પિતા– જટાશંકર
  • પત્ની – સવિતા ; પુત્ર – ઇન્દુકુમાર ( ‘નયા માર્ગ’ ના તંત્રી), પરેશ

અભ્યાસ

  • સાત ચોપડી ( ટંકારા, જડેશ્વરમાં)

યુવાન વયમાં

વ્યવસાય

  • દેશી રમગભૂમિમાં અભિનય

તેમના વિશે એક લેખ

તેમના વિશે વિશેષ

  • રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જોડાયા; પણ નાટ્ય પ્રવેશ માટે અભ્યાસ છોડ્યો
  • રાજકોટના નૂતન થિયેટરમાં ચન્દ્રગુપ્તના જીવન પરથી તૈયાર થયેલ નાટક ‘ ભારત ગૌરવ’માં ‘છાયા’ની ભૂમિકામાં પહેલો સ્ત્રી પાત્રી અભિનય
  • ‘સરસ્વતીચન્દ્ર’ નાટકમાં ‘કુમુદ સુંદરી’ તરીકે યાદગાર અભિનય
  • ૧૯૨૯ સુધી – શ્રી. રોયલ નાટક મંડળીમાં
  • ૧૯૩૦ – આર્ય નૈતિક નાટક સમાજ સાથે
  • ૧૯૩૯ – શ્રી. લક્ષ્મી પ્રભાવ નાટક સમાજ સાથે
  • ૧૯૪૫ – ૧૯૫૩  શ્રી. દેશી નાટક સમાજમાં
  • ૧૯૪૪ –  સ્ત્રી પાત્ર તરીકે છેલ્લો અભિનય
  • ૧૯૫૩થી – ૧૯૬૧  સૌરાષ્ટ્ર સંગીત / નાટક અકાદમીના નાટ્ય વિભાગમાં ઇન્સ્પેક્ટર
  • ૧૯૬૪ – આકાશવાણી, મુંબાઈના નાટ્ય વિભાગમાં ચીફ આર્ટિસ્ટ
  • છેલ્લે – આકાશવાણી , રાજકોટમાં નાટ્ય વિભાગ સાથે
  • ૧૯૭૩ – આત્મકથા પ્રકાશિત

રચનાઓ

  • અભિનય પંથે – આત્મકથાત્મક , સંસ્મરણાત્મક  શૈલીમાં જૂની રંગભૂમિના સુવર્ણ કાળ અંગેનું દસ્તાવેજી પુસ્તક

સાભાર 

  • ગુજરાતી સાહિત્ય કોશ – ગુજરાતી સાહિત્ય પરિષદ
  • શ્રી. ઉત્તમ ગજ્જર, નયા માર્ગ
  • શ્રીમતિ આરતી જાની/ શ્રી. પરેશ જાની

10 responses to “અમૃતલાલ જાની, Amrutlal Jani

  1. સુરેશ માર્ચ 17, 2012 પર 9:51 એ એમ (am)

    તેમના પુત્ર શ્રી. ઇન્દુકુમાર જાની વિશે એક લેખ –
    http://jjkishor.wordpress.com/2009/03/16/olakhan-3/

  2. Mr. Bakul Thakkar માર્ચ 26, 2012 પર 2:06 પી એમ(pm)

    મુ. શ્રી ઉત્તમ અંકલ,
    આપે સ્વ. અમૃતભાઈ જાની જે મારા પરમ મિત્ર પરેશભાઈ ના પપ્પા થાય અને તેમના જીંદગી ના છેલ્લા વર્ષો માં મારે પણ તેમના સાનિધ્ય નો ઘણો લાભ મળેલ, કારણ કે સાંજે ચાલવા નીકળે ત્યારે લગભગ મારી ઓફિસે ૧૦ – ૧૫ મિનીટ નો વિસામો જરૂર થી લેતા અને નાટકો અને તે વખત ની ઘણી બધી વાતો નો પરિચય થયેલ.
    આપે તેમના વિષે સુંદર બ્લોગ બનાવી ને મુક્યો છે તે જોઈ ને ખુબ આનંદ થયો.અને મિત્ર તરીકે આપે એમનું ઋણ અદા કરી ને આપના નામ ને અનુરૂપ ( ઉત્તમ) કામ કરી બતાવ્યું તે બદલ આપ ને ખુબ ખુબ અભિનંદન………
    બકુલભાઈ ઠક્કર.

  3. સુરેશ જાની માર્ચ 27, 2012 પર 7:44 એ એમ (am)

    A message from a friend…
    Dear Indu,Hemant and Paresh,
    Congratulation goes to Shri Urvishbhai for the wonderful coverage on the life of Lion like Amrut Kaka.
    This moment to celebrate the birth centenary year of great artist like Amrut Kaka is not limied to Jani family.The real celebration goes in the mind and heart of his many many ardent fans.I was fortunate to know him through Indu.From 1960 to 1965 Jani family lived in Jagnath plot (Rajkot) near our residence.My father being a staunch lover of Desi Natak Samaj and many Drama companies knew AmrutKaka very personally from his Karachi days.At that time (1925 to 1947) our family lived in Karachi before the partition of India/Pakistan. They both talked for hours about dramas,actors,company owners and music. Many times my father complimented Amrut Kaka for his early female rolls saying as good as great Jayshanker “Sundari”. Once my father told me that the way Amrutbhai dressed-up and applied make-up as female in the drama, many prominent Bhatia ladies wanted to learn this art from Amrutbhai! Amrut Kaka had a illustrious career with Saurashtra Sangeet and Natya Academy,Rajkot and later All India Radio,Rajkot. He was a man of extremely liking and disliking.He liked and loved Markandbhai/Urmilaben Bhatt and equally disliked Harsukhbhai Kikani,drama section director of All India Radio Rajkot kendra.His Gujarati language sophistication was at the best.In personal life he used to talk in the same style like as an actor in drama. He was definitely original,independent and professionally flexible. People of his calibre will be missed for long time. It is amazing to visualize events 50 years old yet very fresh in the mind while I am sitting in Toronto far far away from Rajkot.
    Love to you all.
    Rohit Sheth.

  4. પરાર્થે સમર્પણ માર્ચ 27, 2012 પર 2:23 પી એમ(pm)

    આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

    આપના આ ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ દ્વારા અત્યંત સુલભ માહિતી

    અમ જેવા નવોદિતોને જાણવા મળે છે કે જેનાથી અમો પરિચિત નથી

    આપનું આવું સુંદર કાર્ય નવી પેઢીને ખુબ મદદરૂપ બને છે.

  5. Pingback: લાભશંકર ઠાકર, ફાધર વાલેસ , ઉમાશંકર જોશી….. | shraddhahospital's Blog

  6. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: