ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^’ગુજરાતી પ્રતિભા પરિચય’ અને દુનિયા


‘ગુજરાતી લોકોને ગંભીર વાંચનમાં રસ નથી.’

એ માન્યતા ખોટી છે.

      છેલ્લા ત્રણ મહિનાના આ આંકડા અને દુનિયાનો નકશો જ બોલે છે. કોઈ પણ જાતના પ્રચાર વગર – ખાસ નવી કોઈ માહિતી ઉમેરવાની અમારી નબળાઈ છતાં …

Stats for May 31, 2012, 9:09 am

Top Views by Country for all days ending 2012-05-31 (Summarized)

All Time

Country Views
India FlagIndia 29,286
United States FlagUnited States 7,616
United Kingdom FlagUnited Kingdom 1,050
Canada FlagCanada 392
Australia FlagAustralia 237
Oman FlagOman 104
New Zealand FlagNew Zealand 94
Qatar FlagQatar 70
United Arab Emirates FlagUnited Arab Emirates 64
Kenya FlagKenya 60
Singapore FlagSingapore 54
Germany FlagGermany 46
Saudi Arabia FlagSaudi Arabia 24
South Africa FlagSouth Africa 18
Grenada FlagGrenada 16
Russian Federation FlagRussian Federation 14
Pakistan FlagPakistan 14
Mozambique FlagMozambique 13
Bahrain FlagBahrain 13
Japan FlagJapan 13
Iceland FlagIceland 12
Kuwait FlagKuwait 12
Malaysia FlagMalaysia 12
Panama FlagPanama 11
France FlagFrance 11
Hong Kong FlagHong Kong 11
Spain FlagSpain 10
Poland FlagPoland 9
Norway FlagNorway 9
Sweden FlagSweden 9
Mauritius FlagMauritius 8
Belgium FlagBelgium 6
Colombia FlagColombia 6
Egypt FlagEgypt 5
Netherlands FlagNetherlands 5
Senegal FlagSenegal 5
Tanzania, United Republic of FlagUnited Republic of Tanzania 5
Austria FlagAustria 4
Indonesia FlagIndonesia 4
Taiwan, Province of China FlagTaiwan 4
Brazil FlagBrazil 4
Rwanda FlagRwanda 3
Philippines FlagPhilippines 3
Italy FlagItaly 3
Côte d'Ivoire FlagCôte d’Ivoire 3
Thailand FlagThailand 3
Korea, Republic of FlagRepublic of Korea 2
Portugal FlagPortugal 2
Madagascar FlagMadagascar 2
Denmark FlagDenmark 2
Congo, the Democratic Republic of the FlagDemocratic Republic of the Congo 2
Malawi FlagMalawi 2
Argentina FlagArgentina 2
Finland FlagFinland 2
Guinea-Bissau FlagGuinea-Bissau 1
Sudan FlagSudan 1
Bangladesh FlagBangladesh 1
Lithuania FlagLithuania 1
Lebanon FlagLebanon 1
Viet Nam FlagViet Nam 1
Papua New Guinea FlagPapua New Guinea 1
Venezuela FlagVenezuela 1
Mexico FlagMexico 1
Zambia FlagZambia 1
Chile FlagChile 1
New Caledonia FlagNew Caledonia 1
Greece FlagGreece 1
Israel FlagIsrael 1
Estonia FlagEstonia 1
Mongolia FlagMongolia 1
Serbia FlagSerbia 1
Ukraine FlagUkraine 1

6 responses to “^’ગુજરાતી પ્રતિભા પરિચય’ અને દુનિયા

 1. mehboobudesai મે 31, 2012 પર 10:26 એ એમ (am)

  આકાશ ભરીને આપને અભિનંદન

 2. Saralhindi મે 31, 2012 પર 10:13 પી એમ(pm)

  Gujarati people may show interest in Gadya,Padya,jokes etc but not in promoting Gujarati Lipi at national level.

  Who has more Bhasha Prachar kendro?Hindi or Gujarati?

 3. pramath જૂન 1, 2012 પર 12:09 એ એમ (am)

  કદાચ સાહસભીરુ પ્રકાશકોએ ફેલાવેલો આ વહેમ છે – જેથી લેખક સાથે સંબંધ ન બગડે અને જોખમ લેવું ન પડે.
  ઘણો વાંક સર્જકોનો પણ છે.
  જેમ જેમ ઇન્ટરનેટ ફેલાતું જાય છે અને પ્રકાશન લેખકોના હાથમાં આવતું જાય છે તેમ તેમ આખા વિશ્વમાં આવી અફવાઓ બિનપાયેદાર સાબિત થતી જવાની.
  ***
  સર્જકોનો પણ વાંક છે.
  સ્વ. ભોળાભાઈ પટેલ “પરબ”માં તંત્રીલેખ લખતા તેમાં મને શબ્દો પણ સમજાતા નહીં. મારા સમયે બારમા ધોરણના બોર્ડમાં ગુજરાતીમાં સંયોગવશાત્ મારા સૌથી વધુ માર્ક આવેલા. એનો અર્થ એ કે ભોળાભાઈ પટેલ જે લખતા તે આખી એક પેઢી નહોતી સમજી શકતી [અથવા મને આંકડાશાસ્ત્ર નથી આવડતું – પણ મારા એમાં પણ સૌથી વધુ માર્ક આવેલા! :-)]
  મૌલિક અને લોકભોગ્ય ખરું અને છીછરું નહીં એવું લખવું સહેલું તો નથી જ. એથી કેટલાક પંડિતોએ વ્યાખ્યા બાંધી “લોકભોગ્ય = છીછરું”. ગુજરાતી સાહિત્યની પડતી ચાલુ થઈ. છેલ્લે થયું “સમજાય તેવું = સાહિત્ય નહીં તે”.

 4. પરાર્થે સમર્પણ જૂન 8, 2012 પર 8:10 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
  ગુજરાતી પ્રતિભા પરિચય ને ડણક જગતભરના દેશોમાં ગાજી ને હવે આકાશના સીમાડા વટાવવા લાગી છે.
  ખુબ ખુબ અભિનંદન

 5. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: