ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^ ગુજરાતી પ્રતિભા પરિચય – એક નજર


આજે આકસ્મિક જ ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ના બોલકણા આંકડાઓ પર નજર નાંખી.

અને અહોહો !

જુલાઈ – ૨૦૧૨ માં તો વ્હાલા વાચકો વરસી જ પડ્યા.( ૪૦,૮૦૯)
 અને કુલ – (૫,૨૮,૮૩૬) 

આ ચિત્ર જ બોલે છે ….

અને અત્યાર સુધીમાં કયા પરિચયો વિશ્વ ભરના ગુજરાતીઓએ સૌથી વધારે વાંચ્યા છે ? ( ૧૦૦ થી વધારે વાચકો )

અલબત્ત ..

‘ જય જય ગરવી ગુજરાત’ નો અહાલેક જગાવનાર

વીર નર્મદ અવ્વલ નમ્બરે …

Search Terms for all days ending 2012-08-01 (Summarized)

All Time

શોધ Views
kavi narmad 3,270
kanaiyalal munshi 2,090
ashok dave 2,029
amrut ghayal 2,017
નર્મદ 1,625
umashankar joshi 1,508
shunya palanpuri 1,479
pannalal patel 1,473
દયારામ 1,445
નરસિંહ મહેતા 1,427
કાકા કાલેલકર 1,398
saif palanpuri 1,173
tushar shukla 1,158
gangasati 1,117
ganga sati 1,072
શામળ 961
narmad 956
chinu modi 859
ચિત્રલેખા ગુજરાતી 811
swami satchidananda dantali 780
dilip ranpura 764
પ્રેમાનંદ 755
kalapi 686
asim randeri 672
kumarpal desai 671
pravin darji 665
તારક મહેતા 629
manoj khanderia 624
venibhai purohit 565
mariz 560
કવિ પ્રેમાનંદ 553
gijubhai badheka 551
gujarat parichay 517
કલાપી 516
ગિજુભાઈ બધેકા 492
વ્યાકરણ 488
પત્રલેખન 485
મનુભાઇ પંચોળી 475
ગુજરાતી 468
madhav ramanuj 462
narmad kavi 461
કવિ દલપતરામ 460
nanabhai bhatt 460
madhusudan parekh 441
મીરાંબાઇ 439
dhiro bhagat 435
mariz gazal 412
રવિશંકર મહારાજ 412
પન્નાલાલ પટેલ 402
priyakant parikh 391
nazir dekhaiya 384
ગુજરાતી ફોન્ટ 383
દલપતરામ કવિ 377
dhiruben patel 374
indulal gandhi 374
karsandas manek 370
father valles 362
preeti sengupta 357
ગુજરાતી ભાષા 352
નરસિંહ મહેતા ગુજરાતી 349
narsi mehta 348
કવિ 345
zaverchand meghani 340
nathalal dave 318
dula bhaya kag 315
અશોક દવે 306
chunilal madiya 305
ashok dave ahmedabad 292
રમણલાલ સોની 291
kavi kag 291
http://www.sachchidanandji.org 290
raman pathak 289
zaverchand meghani story 281
kavi dula kag 280
મણિશંકર રત્નજી ભટ્ટ 277
jayantilal dave 275
gandhiji 274
father vales 273
arvind ghosh 271
કવિ કલાપી 271
umashankar joshi poems 257
કાન્ત 254
himanshi shelat 249
ગુજરાતી વ્યાકરણ 247
નરસિંહ મહેતા ના પ્રભાતિયા 242
શૂન્ય પાલનપુરી 240
mahendra meghani 238
narsinh mehta 237
kavi dula bhaya kag 237
vinesh antani 236
kaka kalelkar 234
narsinh mehta biography in gujarati 232
કવિ નરસિંહ મહેતા 231
પ્રવીણ દરજી 228
dhumketu 222
tarak maheta 222
સ્વામી સચ્ચિદાનંદ 220
ila arab mehta 219
મનોવિજ્ઞાન 217
ગાંધીજી 217
sureshbjani.wordpress.com 212
gani dahiwala 210
સુરેશ દલાલ 205
ગુજરાત પરિચય 204
mohanlal pandya 203
swami sachchidanand dantali 201
પ્રેમાનંદ કવિ 198
કુન્દનિકા કાપડિયા 195
સુંદરમ્ 194
sheikh adam abuwala 193
કનૈયાલાલ મુનશી 192
shamal bhatt 189
sunya palanpuri 188
જીવન ચરિત્ર 185
વિક્રમ સારાભાઈ 184
manilal desai 184
ભગવતીકુમાર શર્મા 183
વેબ 177
panna naik 176
નર્મદાશંકર દવે 175
pururaj joshi 173
લાભશંકર ઠાકર 171
nanabhai jebaliya 170
ratilal anil 168
krushna dave 168
swami satchidananda gujarat 167
priti sengupta 167
કવિ પરિચય 166
સાત પગલાં આકાશમાં 162
harnish jani 160
દિનકર જોશી 159
harshad trivedi 159
પ્રિયકાન્ત પરીખ 156
દયારામ ગરબી 156
સંતો 155
કાન્તિ ભટ્ટ 152
zaverchand meghani history 152
gujarati saraswat parichay 150
kanaiyalal munshi books 149
gangasati bhajan 147
kaniyalal munshi 146
ભાલણ 144
mariz ghazals 144
jayant khatri 141
હોમી ભાભા 141
jayant pandya 141
dula kag 138
ratilal nayak 137
મણિલાલ પટેલ 137
vipin parikh 133
hasit buch 130
ગંગા સતી 129
સમાજ સેવકો 128
rasik zaveri 128
dayaram 128
gunvantshah.wordpress.com 127
પન્નાલાલ પટેલની 127
રામનારાયણ પાઠક 127
my dear jayu 125
bhomiya vina mare 123
akho bhagat 121
પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ 121
ગુજરાત નો ઇતિહાસ 121
રંગ અવધૂત 120
zaverchand meghani books 118
dinkar joshi 115
snehrashmi 114
http://www.sureshbjani.wordpress.com 113
હેલન કેલર 113
tribhuvandas gajjar 112
http://www.vadtal.com 111
ગુજરાતી નવલકથાઓ 111
shyam sadhu 111
ઉમાશંકર જોશી 110
બકુલ ત્રિપાઠી 110
વિનોદ ભટ્ટ 109
મોહનલાલ પંડ્યા 109
રમેશ પારેખ 109
sachchidanandji.org 109
sat pagla aakash ma 108
રમણભાઈ નીલકંઠ 107
કવિ નર્મદ 107
budhwar ni bapore 107
ઝવેરચંદ મેઘાણી 107
karsandas mulji 106
ગોંડલ 103
pannalal patel stories 102
joseph macwan 101
જ્યોતીન્દ્ર દવે 101
nirupama sheth 100
pannalal patel biography 100
મધુ રાય 100

રોજના ૧,૦૦૦ થી પણ વધારે મુલાકાતીઓ ….
અને નોંધી લો!
ગુ.પ્ર.પ. કવિતા, હળવા હાસ્ય કે લોકપ્રિય બાબતોનો બ્લોગ નથી .

——————–

કોણ હવે કહેશે?

ગુજરાતીઓ વેપારી પ્રજા માત્ર જ છે?  

ખુબ ખુબ આભાર… વ્હાલા વાચકો. 

13 responses to “^ ગુજરાતી પ્રતિભા પરિચય – એક નજર

 1. pragnaju ઓગસ્ટ 1, 2012 પર 9:12 એ એમ (am)

  દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું !

  ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.

 2. Atul Jani (Agantuk) ઓગસ્ટ 1, 2012 પર 9:55 એ એમ (am)

  પ્રજ્ઞામાડીએ રસિક ટેકીપણું યાદ કરાવ્યું તો ફરી એક વખત વાગોળી લઈએ :

  નવ કરશો કોઈ શોક રસિકડાં
  નવ કરશો કોઈ શોક

  યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી
  પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી

  મર્મ ન સમજે બકે શંખ શઠ વાંકું ભણે બહુ પણથી
  એક પીડમાં બીજી ચ્હીડથી જળશે જીવ અગનથી

  હતો દુખિયો થયો સુખિયો સમજો છૂટ્યો રણથી
  મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી

  હરિકૃપાથી મમ લેખ ચિત્રથી જીવતો છઉં હું દમથી
  વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી

  જુદાઈ દુખ તે જ નથીજ જવાનું જાયે માત્ર મરણથી
  મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુખ વધે જ રુદનથી

  જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી
  મને વિસારી રામ સમરજો સુખી થશો તે લતથી

  http://www.mavjibhai.com/kavita%20files/avashan.htm

 3. nabhakashdeep ઓગસ્ટ 1, 2012 પર 1:15 પી એમ(pm)

  આપને આંગણે પધારવું ઍટલે જાતે લાભ્યા. આપની આ સાહિત્ય સેવા માટે
  આપને શતશત ધન્યવાદ..શ્રી સુરેશભાઈ જાની…આનંદ ભુવન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Jayesh ઓગસ્ટ 1, 2012 પર 1:29 પી એમ(pm)

  Awesome show and your blog deserves it! Google came out with a new update Penguine in May and looks like you are becoming Google’s favorite! Keep us your good work

  Jayesh

 5. DR. CHANDRAVADAN MISTRY ઓગસ્ટ 1, 2012 પર 5:00 પી એમ(pm)

  Congratulations, Sureshbhai !
  All the Best for the Future !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to Chandrapukar.
  Happy Raxabandhan Day to All !

 6. પરાર્થે સમર્પણ ઓગસ્ટ 1, 2012 પર 6:07 પી એમ(pm)

  ગુજરાતી વેપારી પ્રજા છે સાથે સાહિત્ય પ્રેમી પ્રજા છે.
  ગુજરાતી પ્રતિભા પરિચયે વગાડ્યો છે ડંકો જગતભરમાં
  ગુજરાતીઓ પણ લાગ્યા છે વાંચન સાહિત્યના બ્લોગમાં
  અભિનંદનનાં ઓવારણાં સાથે ધન્યવાદ છે આપને
  કે ગુજરાતી પ્રતિભા પરિચય દ્વારા દર્શન કરાવ્યા એમનાં

 7. La' Kant ઓગસ્ટ 2, 2012 પર 12:04 એ એમ (am)

  ગર્વ અને ગૌરવ ! અને ” બ્લડ ઇસ થીકર ધેન વોટર ” એમજ ઓછું કહેવાય છે?
  છાતીમાં હલચલ પેદા થાય તેવુંજ્સ્તો! સહુ સહભાગીઓને અભ્નંદન અને આભાર !

 8. ગોવીંદ મારુ ઓગસ્ટ 2, 2012 પર 1:49 એ એમ (am)

  અભીનન્દન…

 9. Vinod R. Patel સપ્ટેમ્બર 8, 2012 પર 1:35 પી એમ(pm)

  અભિનંદન ,સુરેશભાઈ,
  ગુજરાતી પ્રતિભા પરિચય માટે તમોએ ખુબ શોધ અને મહેનત કરી છે.
  નેટ ઉપર ગુજરાતી ભાષાની કેટલી સુંદર સેવા કરી શકાય છે એના માટે તમારો
  ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ એ ઉત્તમ નમુનો છે.
  આ બ્લોગ હજુ વધુ લોકો વાંચે અને ગુજરાતની અસ્મિતા જાળવતા રહે એવી અંતરની
  અભિલાષા અને શુભેચ્છા છે.

 10. Gargi સપ્ટેમ્બર 11, 2012 પર 6:27 એ એમ (am)

  Really great and useful information. I want to mail you detail about one writer to you. Can i?

 11. Dr Rajeshwari Singh સપ્ટેમ્બર 12, 2012 પર 8:38 પી એમ(pm)

  I would like to read about the critics too. Dr Bhogilal Sandesara and Dr Dilavarsinh Jaqdeja.

 12. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: