ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હીરાબેન બેટાઈ, Hiraben Betai


ગુજરાતની આ મહાન સન્નારીની વિગત તો જ્યારે મળે ત્યારે; પણ માનનીય શ્રી. રજનીકુમાર પંડ્યાના બ્લોગ ‘ઝબકાર’ પર આ સ્મરણો વાંચી મન પ્રસન્ન થઈ ગયું.

દેશને મળેલી આઝાદીની ઉજવણીના આ સપ્પરમા દિવસે ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ના વ્હાલા વાચકો આ મહાન સન્નારીને નતમસ્તકે અંજલી અર્પણ કરવામાં મારી સાથે જરૂર જોડાશે; એવી શ્રદ્ધા સાથે…

હાલ તો આ તસ્વીરોથી જ સંતોષ માણીએ…
( સાભાર – શ્રી. રજનીકુમાર પંડ્યા )

This slideshow requires JavaScript.

7 responses to “હીરાબેન બેટાઈ, Hiraben Betai

  1. dhirajlalvaidya ઓગસ્ટ 16, 2012 પર 3:39 એ એમ (am)

    પ્રિય સુરેશભાઇ, ઘણી વખત કેટલાકનું માત્ર મુખારવિંદ જોતાં જ મનમાં ટીન્ન….થાય છે. અને તેમની પ્રમાણિકતા અને નિશ્ચલતાનો પ્રભાવ તેમની આસપાસ કોઇક ન સમજાય- ન દેખાય એવા તેજ વલયો
    રચાતા દેખાડે છે અને તેમના પ્રત્યે આપણું મન-મસ્તક અહોભાવથી સાદર ઝૂકી જાય છે.સદર આર્ય સન્નારી તે મહાન વિભૂતિઓના કુળની દીસે છે.અને મારા પ્રિય સુભાષચંદ્ર બોઝના સેનાપતિઓ પૈકીના લાગેછે. તેમને મારા સાદર પ્રણામ

  2. અક્ષયપાત્ર/Axaypatra ઓગસ્ટ 16, 2012 પર 10:27 એ એમ (am)

    આવા રત્નો પાસે મસ્તક નમી જાય

  3. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: