” અમે કોણ? મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા. ”
” છકાને માથે ચોટી, મકાને માથે મુંડો.”
“મને બાળકો અત્યંત પ્રિય છે.
મને એમના નિર્દોષ ચહેરામાં ઈશ્વરનાં દર્શન થાય છે.”
# એક સરસ પરિચય લેખ
# વિકીપિડીયા ઉપર
# ‘ એક હતો શેઠ’ વાર્તા – અહીં વાંચો
——-
જન્મ
- ૬, જુલાઈ- ૧૯૦૫, ગરણી, અમરેલી જિ.
અવસાન
કુટુમ્બ
શિક્ષણ
તેમના વિશે વિશેષ
- ૧૯૨૭ – કાશીમાં સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન
- ઘણો વખત સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ- ઘાયલ થવા સુધી.
- ‘ ઝગમગ’ બાળસાપ્તાહિકના તંત્રી
- બાળ સાહિત્યનું વિપુલ સર્જન – તેમનાં અમર પાત્રો – મિયાં ફુસકી, તભા ભટ્ટ, અડુકિયો-દડુકિયો, છેલ- છબો, છકો-મકો
- તેમના પાત્ર છકો-મકોની વાતોને આવરી લઈને બાળનાટક પણ બનેલું છે.
- તેમનું પ્રથમ પુસ્તક હતુ ‘રઘુ સરદાર’

‘હું કાશીમાં રહેતો હતો ત્યારે એક મિયાંને જોઈને મને મિયાં ફુસકીનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી હતી. કાશીમાં નરસિંહ ચોતરા મહોલ્લામાં મંદિરની પાછળ આવેલા ઘરમાં અલી નામના અત્યંત રમૂજી સ્વભાવના દૂબળાપાતળા મિયાં રહેતા હતા. એ એક્કો ચલાવતા. હંમેશાં હસતા અને બીજાને ખડખડાટ હસાવતા. એમનો મશ્કરો સ્વભાવ અને દેખાવ જોઈને મને ફત્તુ મિયાં નામનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી. દૂબળાપાતળા દાઢીધારી ફત્તુ મિયાં લેંઘો અને બંડીનો પોશાક પહેરતા. માથે ટોપી રાખતા. આ મિયાંના સ્વભાવની એક ખાસિયત હતી કે એ બહાદુર હોવાના બણગાં ફૂંકતા, પરંતુ અંદરખાને અત્યંત બીકણ હતા. એટલે મિયાં સાથે ફુસકી નામ જોડી દેવા વાર્તા લખી નાખી.’
રચનાઓ
- વાર્તા – મિયાં ફુસકી (૩૦ ભાગ) છકો મકો ( ૧૦ ભાગ), છેલ છબો(૧૦ ભાગ), અડુકિયો દડુકિયો( ૧૦ ભાગ) , પ્રેરક વાર્તાવલિ (૨૦ ભાગ)
- પ્રેરક સાહિત્ય – બોધમાળા ( ૧૦ ભાગ)
- બાલસાહિત્ય સર્વ સંગ્રહ
Like this:
Like Loading...
Related
ખુબ સરસ .ધન્યવાદ. મારા નાનપણ ના વાંચનમાં તે એક મોખરાના લેખક.
તેમના પાછલા જીવનમાં પણ તેમણે આપણા પુરાણો વિષે ઘણુ લખ્યું
GLAD TO READ ABOUT JIVRAM JOSHI. VERY GOOD STORY WRITER FOR CHILDREN. ENJOYED YOUR ARTICLE. GOOD LUCK- JAY GAJJAR, TORONTO, CANADAA
શ્રીજીવરામ જોષીના તમામ પુસ્તકો નિશાળના દિવસોમાં વાંચ્યા છે અને અમારા બાળકો માટે વસાવેલા પણ છે. બાળ સાહિત્યના બેનમુન લેખક હત. એ સમયના ઝ્ગમગમાં ચાલુ વાર્તાઓ તરીકે ઉપરોક્ત પુસ્તકોમાની ઘણી ખરી વાર્તાઓ ચાલુ વાર્તા તરીકે આવતી હતી અને તેથી શનિવાર ઝ્ગમગની આતુરતાથી રાહ જોવાતી અને ઘરમાં બાલકો માટે કોણ પહેલું વાંચે તે માટે મિઠા ઝગડા પણ થતા !
NANO HATO TYARE MIYAN FUSKIN NI VARTAO SAMBHLELI, FARI SAMBARANA BADAL ABHAR.
Pingback: લાભશંકર ઠાકર, ફાધર વાલેસ , ઉમાશંકર જોશી….. | shraddhahospital's Blog
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
He led my intrest in literature as I was avid reader of his all books in my childhood
Glad to see JIVRAM DADA S BOOK here. His real elder brother DINUBHAI JOSHI is also big writer and he is my grand father.. Can any one please add his biography on This site.
I am grateful to him for ever to initiate reading habit which culminated as addictive reader and he was related to my maternal uncle’s wife but how exactly but keen to find out
I have enjoyed Jivram Joshi books a lot… But I read some not-so-popular books of him (other than Miya Phoosaki , chhako mako..). Once such book I am trying to get my hand on but can’t find is પાન્ચ ને ના આન્ચ. Anyone remember this book? Know where to get it?
અડુકિયો દડુકિયો તો એક સારી વારતા છે