ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વ્યાસ હરિપ્રસાદ મણિરાય, Vyas Hariprasad Maniray


Hariparsad_Vyas#  “બકોર પટેલ આવીને પાટલે બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા: ‘ઓહોહોહોહો ! આજે તો પર  પાપડ વણી નાખ્યાં ને કંઈ!”

#  બકોર પટેલ/ ગાંડીવ વિશે સરસ લેખ – ‘બેઠક’ પર

#  ઘાટી સાહેબ ! – એક હાસ્ય લેખ અહીં વાંચો

#  વિકિપિડિયા પર

# Gujarati world પર 

# તેમની વેબ સાઈટ પર તેમનો પરિચય

શ્રી ઉર્વીશ કોઠારીનો એક અભ્યાસ લેખ 

————————————————————–

જન્મ

  • ૨૫,મે-૧૯૦૪ બોડકા, જિ, વડોદરા

અવસાન

  • ૧૩,જુલાઈ- ૧૯૮૦ ( સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકા)

કુટુમ્બ

  • -?

શિક્ષણ

  • ૧૯૨૧- વડોદરામાંથી મેટ્રિક

વ્યવસાય

  • ૧૯૨૫થી નિવૃત્તિ સુધી –ઝેનિથ લાઈફ એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કમ્પનીની એજન્સી ઓફિસમાં મેનેજર

બકોર પટેલ અને શકરી પટલાણી

hmv1

hmv2

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ – રમેશ દવે માંથી
( સાભાર – ડો. કનક રાવળ )

રચનાઓ

  • બાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ
  • બાળનાટકો – ચાલો ભજવીએ( દસ ભાગ)
  • હાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાં

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

14 responses to “વ્યાસ હરિપ્રસાદ મણિરાય, Vyas Hariprasad Maniray

  1. Ramesh Patel ઓક્ટોબર 16, 2012 પર 3:11 પી એમ(pm)

    બાળ સાહિત્યના ખ્યાત અને લાડિલા લેખક. વાંચેલા અને માણેલા.
    શત શત વંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. chandravadan ઓક્ટોબર 17, 2012 પર 7:51 એ એમ (am)

    HARPRASAD VYAS
    અવસાન
    ■૧૩,જુલાઈ- ૧૯૮૦ ( સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકા)
    This Maha-Atma had been the JOY of the Children.
    BAKOR PATEL..his creation had captured the IMAGINATIONS of many Children in Gujarat…I was a child in 1950’s & I read these VARTA with joy & even thought Bakor Patel as “someone real”
    Along with ZAGMAG ( Newspaper of the Childeren) I was happy reading Bakor Patel as a child
    Mat His Soul rest in Peace !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you all on Chandrapukar

  3. સુરેશ ઓક્ટોબર 17, 2012 પર 6:22 પી એમ(pm)

    માનનીય હરનિશભાઈનો ઈમેલ સંદેશ …
    મારા જીવનના ઘડતરમાં બકોર પટેલ આણી કંપનીએ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. વાઘજીભાઈ વકીલ–શકરી પટલાણી અને મુંબઈ મારે માટે હમેશાં જીવીત હતા.

  4. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. ગોહિલ દિનેશ પી. જાન્યુઆરી 12, 2018 પર 1:00 પી એમ(pm)

    ખૂબ સરસ બકોર પટેલ ની વાર્તાઓ છે આજના બાળકો ને મોબાઇલ ને બદલે આ બાલ સાહિત્ય વાંચવું જોઇએ.
    ગોહિલ દિનેશ પી. ચિત્રા ,ભાવનગર.

  9. Rohit Sheth એપ્રિલ 2, 2018 પર 10:11 એ એમ (am)

    Currently I am 72 years old. Bakor Patel and all characters have contributed very positively in my mental and emotional development since I was 7 years old. I am offering my sincere gratitude and many many PRANAM to Shri Hariprasshadbhai.May rest his soul in eternal peace. I would like to know more about his family.
    I have been telling Bakor Patel and other characters stories to my grand-kids and love to see great pleasure on their innocent faces.

  10. પંડ્યા ઓગસ્ટ 21, 2018 પર 10:04 એ એમ (am)

    મારે હરિપ્રસાદ વ્યાસ ના પરિવાર ના કોન્ટક્ટ નંબર જોઇએ છે…શકય હોય તો નંબર મોકલવા વિનંતી…

  11. jugalkishor ઓક્ટોબર 27, 2022 પર 8:53 એ એમ (am)

    અમારા વાચનખજાનાનું કિંમતી રત્નઃ બકોર પટેલ.

  12. સુધીર ગાંધી નવેમ્બર 7, 2022 પર 10:09 પી એમ(pm)

    ખૂબ સરસ. બાળપણ ફરીથી અનુભવ્યું.. આપણા પછીની પેઢીઓ આ આનંદ માણી શકશે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: