ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

છોટુભાઈ પુરાણી, Chhotubhai Purani


————————-

નામ

  • છોટાલાલ

જન્મ

  • ૧૩,જુલાઈ-૧૮૮૫, ડાકોર ( જિ. ખેડા)

અવસાન

  • ૨૨-ડિસેમ્બર-૧૯૫૦

કુટુમ્બ

  • માતા-?; પિતા– બાલકૃષ્ણ; નાનાભાઈ–  અંબાલાલ

શિક્ષણ

  • પ્રાથમિક – ડાકોર; માધ્યમિક – જામનગર
  • ૧૯૦૦-મેટ્રિક
  • ૧૯૦૬– બાયોલોજી સાથે બી.એ.( સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)
  • ૧૯૦૮ – બાયોલોજી સાથે એમ.એ. (સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)

વ્યવસાય

  • ૧૯૧૦-૧૯૧૬ –  લાહોરની ધર્માનન્દ એન્ગ્લો વેદિક કોલેજમાં વ્યાખ્યાતા
  • ૧૯૧૬થી – અમદાવાદમાં વ્યાયમ શિક્ષણ

તેમના વિશે વિશેષ

  • ગુજરાતમાં સ્વાતંત્ર્ય પ્રવૃત્તિના પ્રણેતા
  • ગુજરાતમાં વ્યાયામ શિક્ષણની શરૂઆત કરી.

રચનાઓ

  • શિક્ષણ–  ઉષ્મા, મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ, પ્રાકૃતિક ભૂગોળ
  • અનુવાદ– હિન્દનો પ્રાચીન ઈતિહાસ , ભાગ – ૧,૨
  • સંપાદન – ગુજરાતી વાચનમાળા

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ

7 responses to “છોટુભાઈ પુરાણી, Chhotubhai Purani

  1. Pingback: અંબાલાલ પુરાણી, Ambalal Purani | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. sanjay જૂન 25, 2019 પર 12:19 પી એમ(pm)

    છોટુભાઇ પ્રાણીને દીક્ષા બારીન્દર્ ઘોષે આપી હતી

  7. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: