ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

^ ગુજરાતી ભાષાનો લોગો


આનંદ પમાડે તેવા સમાચાર..

ગુજરાતી ભાષાને મળ્યો ‘ લોગો’

Guj_logo

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતી ભાષાનું ગૌરવ પુનર્સ્થાપિત કરવાનો એક સન્નિષ્ઠ પ્રયાસ.

‘અકીલા’ માં આ સમાચાર અહીં વાંચો

સાભાર – શ્રી. ગોવિંદ પટેલ 

7 responses to “^ ગુજરાતી ભાષાનો લોગો

 1. સુરેશ જાની ફેબ્રુવારી 15, 2013 પર 5:56 પી એમ(pm)

  ૨૬, જાન્યુઆરી ૨૦૦૩- અમદાવાદના ટાઉનહોલમાં એમને સાક્ષાત સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. છ ફૂટ ઊંચી લાયા, પહાડી અવાજ અને યાદદાસ્ત પરથી જ ગઝલ વાંચન ….
  અદ્‍ભૂત અનુભવ…

 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ ફેબ્રુવારી 15, 2013 પર 8:12 પી એમ(pm)

  સુંદર જાણકારી

  ગુજરાતી સમાજ માટે ગૌરવની વાત

 3. ગોદડિયો ચોરો… ફેબ્રુવારી 15, 2013 પર 8:19 પી એમ(pm)

  “આનંદો ગુજરાતીઓ ગુજરાતી ભાષાની થઇ કદર

  ગુજરાતી સાહિત્ય પરિષદને રંગ છે લાવી અસર

  આપણી ભાષા ગુજરાતી લાગે છે એતો મદમાતી

  ગજવો જગતના ખુણે ખુણૅ જાણે જગ ભલીભાંતિ ”

  =============================

  સ્વપ્ન જેસરવાકર

 4. ushapatel ફેબ્રુવારી 16, 2013 પર 10:17 એ એમ (am)

  આ એક આત્મગૌરવ જેવી જ બાબત ગણાય. જય જય ગરવી ગુજરાત.

 5. Saralhindi ફેબ્રુવારી 16, 2013 પર 10:06 પી એમ(pm)

  શું હિન્દી પ્રચાર કેન્દ્રો ને શિરોરેખા મુક્ત ગુજરાતી ભાષા પસંદ છે?
  આપણી ભાષા ગુજરાતી
  કે
  आपणी भाषा गुजराती ??

 6. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: