ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નાથાલાલ દવે, Nathalal Dave


NB_Dave_1 ” કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે. ”

” સોનાવરણી સીમ બની , મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી  મહેનતની.” –

એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે. ….અહીં વાંચો અને સાંભળો

વિકીપિડિયા ઉપર

સરયૂબેન પરીખના બ્લોગ ઉપર

#  રચના  –  1  –       :    –  2  – 

__________________________________________  

જન્મ

 • ૩ – જુન, ૧૯૧૨ ;   ભુવા જિ. ભાવનગર

અવસાન

 • ૨૫  – ડિસેમ્બર ૧૯૯૩  ;  ભાવનગર

કુટુમ્બ

 • માતા– કસ્તુર ; પિતા– ભાણજી કાનજી દવે 
 • પત્ની – નર્મદા; પુત્રો – ; પુત્રીઓ

અભ્યાસ

 • 1934 –  બી.એ., 1936 –   એમ.એ., 1943 – બી. ટી.( શામળદાસ કોલેજ, ભાવનગર)

વ્યવસાય

 • શિક્ષણ
 • 1956 –  1970 –  ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી

NB_Dave

જીવનઝરમર  

 • નિવૃત્તિ બાદ ભાવનગરમાં

મુખ્ય રચનાઓ

 • કવિતા –  કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરૂ ગામડે,મુખવાસ
 • વાર્તા –  ઊડતો માનવી, મીઠી છે જિંદગી, 
 • સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો 
 • ૨૦ કાવ્યસંગ્રહો, ૫ વાર્તાસંગ્રહો, ૧૧ સંપાદનો   

સાભાર

 • ગૂર્જર કાવ્ય વૈભવ – અમૃતપર્વ યોજના
 • તેમની બહેનનાં પુત્રી – સરયૂબેન પરીખ

16 responses to “નાથાલાલ દવે, Nathalal Dave

 1. Pingback: મોસમ આવી મહેનતની - નાથાલાલ દવે « કવિલોક / Kavilok

 2. ninad adhyaru ફેબ્રુવારી 19, 2007 પર 9:32 પી એમ(pm)

  NINAD ADHYARU (KAVI)
  RUTUVAN
  2 GOLDEN PARK
  UNIVERSITY ROAD
  RAJKOT 360 005
  GUJARAT INDIA

  MOB.+919374245200

 3. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

 4. THAKKAR DIPTI ફેબ્રુવારી 18, 2011 પર 11:46 એ એમ (am)

  pls send me photo of nathalal dave(gujarati kavi) for my B.Ed. student for annual lesson .

 5. jeel એપ્રિલ 25, 2011 પર 4:02 એ એમ (am)

  it is very very useful in our life.It is amazing . it gives us something moral.i loved very much his ideas and is knowlege. i am very very thankful to him.

  yours faithfully,
  bye

 6. SARYU PARIKH માર્ચ 15, 2013 પર 4:21 પી એમ(pm)

  કવિ નાથાલાલ દવે, મારા મામા વિષે વધુ માહિતી માટે મારો સંપર્ક કરી શકો છો. સરયૂ મહેતા-પરીખ.
  http://www.saryu.wordpress.com <<article on my web site
  saryuparikh@yahoo.com

 7. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Chandrakant Pandya જાન્યુઆરી 28, 2018 પર 7:26 એ એમ (am)

  nathalal dave saheb mara pitaji na guruji,temna kavyo paiki-“VIRAT NI PAGALI”-jena shabdo chhe- “mara attam ne aavas prabhu tari pagali pade” – mane halarada pethe hinchakavta..sambhalavta. have mane aa kavy malatu nathi..jo KYAy HOY TO MANE AAPAVA VINANTI . M.9277750644

  • સુરેશ જાન્યુઆરી 29, 2018 પર 12:57 પી એમ(pm)

   પ્રિય ભાઈશ્રી ચન્દ્રકાન્ત ભાઈ.
   સ્વ. નાથાલાલ દવેના તમારા સંસ્મરણોથી આ પરિચય ઊજળો બન્યો છે. ખુબ ખુબ આભાર. આમ જ ગુજરાતી પ્રતિભાઓ વિશે ઉમેરણ કરી યોગદાન આપતા રહેશો, તેવી અભ્યર્થના.
   ——
   એક માહિતી દોષ – વાંકદેખાપણા માટે ક્ષમાયાચના સાથે….

   આપે જણાવેલ રચના તમારી, તેમની તેમજ મારા જેવા ઘણા બધાની પ્રિય રચના છે. પણ તેના રચયિતા સ્વ. કવિ શ્રી. સુંદરમ્ હતા. અમારે ભણવામાં પણ નવમા ધોરણના પાઠય પુસ્તકમાં તે હતી. કમભાગ્યે આખી રચના નેટ ઉપર મને મળી નથી. પણ શ્રી. સુંદરમ્ ના પરિચયમાં તેનો ઉલ્લેખ કરેલો છે –

   https://sureshbjani.wordpress.com/2006/09/21/sundaram/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: