ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અખિલ સુતરીયા, Akhil Sutaria


akhilbhai_sutaria_2

ફાજલ સમયનો ગાંઠના ગોપીચંદન કરી,  કિશોરોના વિકાસ માટે, અપ્રતિમ ઉપયોગ કરનાર….

માણસ‘ કહી શકાય તેવો માણસ –  સરસ મિત્ર. 

“મને જે થયું તે તમને થાય,
મને જે લાગ્યું તે તમને લાગે, 
મને જે ગમ્યું તે તમને ગમે.”

– અંતરના ઉંડાણની વાત ( અહીં વાંચો)  

તેમનો ગુજરાતી બ્લોગ ( ‘ અંતરના ઊંડાણમાંથી ‘ ) 

‘માર્ગદર્શન’  વેબ સાઈટ 

તેમની સાથે એક મુલાકાતAS3

એક ભાવભરી અંજલિ 

તેમનું સ્વપ્ન –

“એવા સમાજ અને વાતાવરણમાં જીવવું છે જયાં સૌને રોજ કંઇક નવું શીખતા રહેવાનું મન થાય, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવા મળે, નાનકડા લોક સમુહનું પ્રગતિ તરફ નેતૃત્વ કરવા મળે અને પરસ્પર સ્નેહ તેમજ પ્રેમ સંપાદિત કરી શકાય.
સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક જ્ઞાન, માહિતી અને જાણકારી આપવાથી આ સંભવ બનશે એવી અમારી ધારણા છે.”

——————————————————————

કેવો ભાવસભર એ જણ હતો?

૫૫મી વર્ષગાંઠ આમ ઉલ્લાસથી / ટેક્નિકથી ઉજવી હતી.

જન્મ

  • ૧૭, ફેબ્રુઆરી-૧૯૫૮, વલસાડ

અવસાન

  • ૮, ડિસેમ્બર -૨૦૧૨, ઉદયપુર

કુટુમ્બ

શિક્ષણ

  • એસ.એસ.સી. – જીવન ભારતી શાળા, સૂરત
  • ડિપ્લોમા( મિકે.) –એસ.એન્ડ એસ. ગાંધી પોલિટક્નિક, સૂરત
  • ડિપ્લોમા( ઇન્સ્ટ્રુ.) – એ.વી. પારેખ. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ, રાજકોટ

વ્યવસાય

  • ફ્રિલાન્સ ટ્રેઈનર
  • ‘માર્ગદર્શન’ લર્નિંગ સિસ્ટમના સ્થાપક/ સંચાલક –  શાળાના વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવા માટેનું એકલ હાથ અભિયાન

તેમના જીવન દર્શન વિશે વિડિયો

‘ ઓરીગામી’ વિશે તેમના ઘેર પ્રેમથી બનાવેલ વિડિયો

હાસ્ય દરબાર માટે બનાવી આપેલ વિડિયો – ‘ટચુકડીની ફિલ્લમ’ !

તેમના વિશે વિશેષ

  • નોકરીની મર્યાદાઓથી કંટાળી, માનવ વિકાસ અંગે ટ્રેઇનિંગ આપવાના ફ્રિલાન્સ કામમાં ઝૂકાવ્યું.
  • ફાજલ સમય અને બચતના ૧૦% બાળકો અને કિશોરોના વિકાસ માટે ગામડે ગામડે ઘુમીને ‘ માર્ગદર્શન’ પીરસવાનું અભૂતપૂર્વ કાર્ય – પત્ની તૃપ્તિના પૂર્ણ સહયોગ સાથે. અનેક મિત્રોએ ઉદારતાથી આ કાર્યમાં સહાય કરી છે.

7 responses to “અખિલ સુતરીયા, Akhil Sutaria

  1. સુરેશ જાની એપ્રિલ 1, 2013 પર 5:38 પી એમ(pm)

    જેમની સાથે બે પૂરા દિવસ ગાળ્યા હોય; એમની સ્મૃતિમાં ‘પરિચય’ આપવો એ હૈયું વિદારી નાંખે તેવો અનુભવ છે.

    અખિલભાઈના સૌ મિત્રોને એમની યાદથી આ જગ્યા ભરપૂર કરી નાંખવા ઈજન છે. તેમનાં પત્ની અને સંતાનોને કોઈક મિત્ર આ ભાવાંજલિ બતાવશે – તો એ એક પૂણ્યનું કામ થશે.

    અખિલ અને તૃપ્તિ સુતરીયા

  2. Pingback: ટચુકડીની ફિલ્લમ – રિટેક | હાસ્ય દરબાર

  3. dhavalrajgeera એપ્રિલ 4, 2013 પર 8:56 પી એમ(pm)

    Dear Akhil……
    You are as always in our heart and Mind ,..
    Rajendra and Hasyadarbar Family
    http://www.bpaindia.org

  4. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. dhavalrajgeera જૂન 4, 2013 પર 12:17 પી એમ(pm)

    Dear Akhil…અખિલ સુતરીઆ …..
    It is just hard to see you go Physically….
    August 12th is comes and Go …
    But you are in our Heart as always.

    Photo.

  6. hirals ઓગસ્ટ 14, 2013 પર 5:11 એ એમ (am)

    speechless.
    Many kids will be thankful to you and your family for their entire life.

  7. Pingback: ઉદ્યોગપતિઓ/ અર્થશાસ્ત્રી/ ઈતિહાસકાર/ એન્જિનિયર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: