ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પુરૂષોત્તમ ઉપાધ્યાય, Purushottam Upadhyay


p_U_1”સાધુ! ચરણ કમલ ચિત છોડ.”

– છ વર્ષની ઉમ્મરે ગાયેલું,17 વખત વન્સમોર થયેલું જીવનનું  પહેલું જાહેર ગીત.

# એક સરસ પરિચય

# ઓપિનિયન‘ પર એક લેખ

# ઢગલાબંધ ગીતો સાંભળો

————————————————-

જન્મ

1934, ઉત્તરસંડા – નડિયાદ પાસે

કુટુમ્બ

પિતા – ડોક્ટર

અભ્યાસ

નોન મેટ્રીક

વ્યવસાય

સંગીતકાર

જીવન ઝરમર

ત્રણ વર્ષની ઉમ્મરથી ગાવાનું શરૂ : 1940 – ‘ નરસિંહ ભગત’ ફિલ્મનું ઉપર લખેલ ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં ગાયું અને 17 વખત વન્સ મોર થયું; 1944– ઘેરથી ભાગીને ફિલ્મોમાં કામ કરવા મુંબાઇ ગયા, પણ તરત પાછા ગયા; 1947– કાયમ માટે મુંબાઇ, જીવણલાલ કવિના ઘેર ઘર ઘાટીઓ સાથે સૂઇ રહેતા ; પહેલી વાર મુંબાઇમાં દિલીપ ધોલકીયા સાથે રાસ ગીત ગાયું; જીવનમાં તીવ્ર સંઘર્ષ –  મહેનતાણાની રકમ લેવા ગીરગામથી અંધેરી, ફાટેલા ચંપલે ચાલતા ગયેલા છે.

p_U_2

અવિનાશ વ્યાસે તેમનો અવાજ પારખી એક ગુજરાતી ફિલ્મમાં ગીત ગવડાવ્યું અને પોતાને ઘેર જ રાખ્યા; 1950 પછી – અવિનાશ વ્યાસ સાથે ‘ભારતીય વિદ્યા ભવન’ માં ઘણી નૃત્ય નાટિકાઓમાં ગીતો ગાયા- આશા ભોંસલે તેમની હારમાં બેસી સાથે ગાતા; નવરંગ નાગપુરકર સંગીત ગુરૂ ; 19 વર્ષની વયે પોતાની પહેલી સ્વર રચના “ઓલ્યા માંડવાની જૂઇ “ ; રેડીયો પર લાઇવ પ્રોગ્રામ કરતા; ગુરૂ અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાન્ગ વ્યાસ તેમના શિષ્ય;2000 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે

p_u_3

સાભાર

યામિની દેસાઇ – રિડીફ.કોમ

Advertisements

12 responses to “પુરૂષોત્તમ ઉપાધ્યાય, Purushottam Upadhyay

  1. Pingback: ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … પ - થી - મ «

  2. Rajendra Trivedi,M.D. સપ્ટેમ્બર 10, 2006 પર 6:43 પી એમ(pm)

    PURUSHOTTAMBHAI IS OUR PRIDE OF GUJARAT AND GUJARATI.
    HIS VOICE AND PERSONA KEEPS US IN TOUCH WITH THE POET”S POETRY IN HIS SINGING.THE LISTENER FEELS THE RAINBOW OF THE FEELING.

  3. Vikram Bhatt જાન્યુઆરી 22, 2007 પર 6:05 પી એમ(pm)

    Sometimes feel that we have not taken enough of steps to recognise & facilitate our own Gujarati Pratibhas. It is good that you people are taking care of this & doing not done till date.
    Purushottambhai is Great. Can anyone suggest, from where the whole treasure of sugam sangeet of Purushottambhau can be downloaded or available in any form? I am diehard fan of PU & any type of guidance about availability of his music is welcome. Pl. suggest me on vikramjbhatt@yahoo.com
    Vikram Bhatt

  4. Pingback: હંસા દવે, Hansa Dave « ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Hemant Nanavaty - Junagadh જૂન 13, 2008 પર 8:44 એ એમ (am)

    Purushottam Upadyaya is ULTIMATE in sugam sangeet. I am is great fan and my entaire family loves and respect him. He is the only composer & singer of Gujarati Sangeet who has virtuly created his own GHARANA. I firmly belive that he is the not only best & unique but THE ONLY PERFORMER in regional sangeet because he is not only singer or composer but basically he is an ACTOR and that is the reason that till now he is unbeaten,therefore he is ULTIMATE….

    Amara pyara PU ne SURILY SALAM

  6. Pingback: દિનેશ શાહ, Dinesh Shah « ગુજરાતી સારસ્વત પરિચય

  7. sulochna નવેમ્બર 8, 2009 પર 9:40 એ એમ (am)

    where does shri purshottam upadhyay live? whr is his home?

  8. sunil shah માર્ચ 9, 2011 પર 5:31 એ એમ (am)

    He is swar samrat for gujarat . His address is as follow

    Shri purshottam Upadhyay
    Everest Tower
    Pader Road
    Mumbai

  9. Pingback: અનુક્રમણિકા – પ « ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: