( વાંચો અને સાંભળો )
– વિકિપિડિયા પર
– તેમની સાથે પ્રશ્નોત્તર
– તેમની રચનાઓ
——————————————————-
જન્મ
૨૯, સપ્ટેમ્બર – ૧૯૬૬, મૂંબાઈ
કુટુમ્બ
માતા -?; પિતા – દિગંત ઓઝા
પતિ – સંજય વૈદ્ય; સંતાન – ?
શિક્ષણ
૧૯૮૬ – બી.એ.( સંસ્કૃત, અંગ્રેજી) , ગુજરાત યુનિ.( અમદાવાદ)
એમ.એ. – એડ્વર્ટાઈઝિંગ મેનેજમેન્ટ ( મુંબાઈ યુનિ.)
ચિત્રલેખા હીરક મહોત્સવમાં પ્રવચન
VIDEO
અસ્મિતા પર્વમાં પ્રવચન
VIDEO
શિકાગોમાં પ્રવચન( ત્રણ ભાગ પૈકીનો પહેલો ભાગ )
VIDEO
તેમના વિશે વિશેષ
હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે.
તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
સંદેશ,ગુજરાત ડેઇલી,લોકસત્તા-જનસત્તા,ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ,અભિયાન,સમકાલીન,સંભવ માં પત્રકારત્વ
દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર(સુરત),કચ્છ-મિત્ર, જન્મભૂમિ-પ્રવાસી,કલક્ત્તા હલચલમાં કટાર લેખક
રચનાઓ
૪૫ પુસ્તકો(નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકો)
સન્માન
૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
૧૯૮૨ : નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”
૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩ : શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ
સાભાર
શ્રી. વિનોદ પટેલ
ગુજરાતી વિકિપિડિયા
Like this: Like Loading...
Related
થોડા સમયમા ઝપાટાબંધ પ્રખ્યાત થતું નામ.
ગૂગ્ગલ સર્ચ યુ ટ્યુબ પર આ પરિણામ
About 3,160 results (0.28 seconds) …
પ્રવચનો અને પુસ્તકના લોકાર્પણ વખતે રજુઆત (પ્રેઝન્ટેશન) ગમી જાય …
કેટલીક વાતમા સંમત ન થવાય…તેઓ પણ તેવું ઇચ્છતા નથી છતા પ્રચંડ વિચાર વમળ પેદાકરી શકે છે.
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
તેમની આ કૃતિઓને, શીરોરેખા મુક્ત ગુજરાતી લીપી માં હિન્દી લખી રાષ્ટ્રીય સ્તરે લઇ જવાનો પ્રયત્ન કરો .https://groups.google.com/forum/?fromgroups=#!forum/netjagat
આભાર સુરેશભાઈ માહિતી માટે…
આભાર માહિતી માટે…
મારી પાસે તેમના ઓટોગ્રાફ વાળી બુક છે. મને તેઓને રુબરુ મળવાની તક મળી છે.
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ( 965 ) કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાનાં પ્રેરક પ્રવચનો | વિનોદ વિહાર
Pingback: ( 1020 ) કંઈક લાખો નિરાશામાં, એક અમર આશા છુપાઈ છે! …- કાજલ ઓઝા – વૈદ્ય | વિનોદ વિહાર
I have heard Kajalben in Houston. She is a dynamic speaker.