પત્ની – ગજરાબેન ( લગ્ન – ૧૯૧૧) ; પાંચ સંતાનો – એક પુત્ર (કાંતિલાલ) અને એક પુત્રી હજી હયાત છે.
અભ્યાસ
1918- બી.એ. – મુંબઇ યુનિ.
વ્યવસાય
શરૂઆતમાં 12 વર્ષ મુંબઇમાં ડેપ્યુટી કલેકટર તરીકે સરકારી નોકરી
બ્રૂહદ મુંબાઈ રાજ્યના મુખ્ય મંત્રી
જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં નાણાં મંત્રી
1977-79 – ભારતના ચોથા પ્રધાનમંત્રી-(ભારતના સૌથી મોટી ઉમ્મરના વડાપ્રધાન – 82 વર્ષના)
જીવન ઝરમર
પિતાના સંસ્કાર મુજબ કોઇ પણ સંજોગોમાં સત્ય અને પુરુષાર્થને વળગી રહેવાના આગ્રહી
કટ્ટર ગાંધીવાદી; આઝાદીના લડતના લડવૈયા
અંગ્રેજો સામેની 1930ની આઝાદીની લડતમાં ગાંધીજી સાથે સક્રિય; ‘ભારત છોડો’ની ચળવળ દરમ્યાન જેલની સજા; ભારતની આઝાદી માટે કુલ દસ વર્ષ જેલ ભોગવેલી
આઝાદી મળ્યા પછી પણ રાજકીય ક્ષેત્રે ઘણા સક્રીય રહેલા
1952માં મુંબઇના મુખ્યમંત્રી તરીકે ચુંટાયેલા
સુવર્ણ કન્ટ્રોલ એક્ટના કારણે પ્રજામાં ઘણા અપ્રિય થયેલા
પહેલાં કોંગ્રેસ પક્ષના સભ્ય હતા, પરંતુ 1969માં રાજીનામું આપી વિરોધી પક્ષમાં જોડાયા હતા
ઇ ન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી દરમ્યાન કારાવાસમાં
ઘણા લાંબા સમય સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
એમણે જાહેર કર્યુ હતું કે એમની છેવટ સુધીની તંદુરસ્તીનું કારણ શિવામ્ભુ (દૈનિક સ્વમૂત્ર પિવાનો પ્રયોગ) હતું.
સન્માન
નિશાન-એ-પાકિસ્તાન
ભારતરત્ન (એકલા ભારતીય જેને આ બંને ખિતાબો મળ્યા હતા)
એમની છબીવાળી ટપાલ ટિકિટ બહાર પડેલી છે.
Creative Quotations from Shree Morarji Desai…
“Life at any time can become difficult: life at any time can become easy. It all depends upon how one adjusts oneself to life.”
“Self-help must precede help from others. Even for making certain of help from heaven, one has to help oneself.”
“An expert gives an objective view. He gives his own view.”
“It is easy to hate and it is difficult to love. This is how the whole scheme of things works. All good things are difficult to achieve; and bad things are very easy to get.”
“You are quite correct in saying that I banned the export of monkeys on a humanitarian basis and not because the number was lessening. I believe in preventing cruelty to all living beings in any form.”
એ એક સુભગ સંજોગ છે કે, પૂજ્ય શ્રી. ગાંધીજીને અર્પણ કરાયેલા આ બ્લોગમાં, તેમના બે ચુસ્ત અનુયાયીઓ, જે પાછળથી એકમેકના કટ્ટર વિરોધી બની ગયા હતા, તે સર્વશ્રી મોરારજી દેસાઇ અને ઇન્દુલાલ યાજ્ઞિક લગભગ એક સાથે જ આ બ્લોગ પર સ્થાન પામ્યા છે.
એ એક સુભગ સંજોગ છે કે, પૂજ્ય શ્રી. ગાંધીજીને અર્પણ કરાયેલા આ બ્લોગમાં, તેમના બે ચુસ્ત અનુયાયીઓ, જે પાછળથી એકમેકના કટ્ટર વિરોધી બની ગયા હતા, તે સર્વશ્રી મોરારજી દેસાઇ અને ઇન્દુલાલ યાજ્ઞિક લગભગ એક સાથે જ આ બ્લોગ પર સ્થાન પામ્યા છે.
Pingback: અનુક્રમણિકા – મ « ગુજરાતી પ્રતિભા પરિચય
બે સરસ લેખ …
http://binitmodi.blogspot.in/2012/02/blog-post_29.html
http://swapnasamarpan.wordpress.com/2012/02/28/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B8%E0%AB%80-%E0%AA%86%E0%AA%87-%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%9C/
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય