–
– ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
– પંડિત સુખલાલજીનો પરિચય
–
–
–
–
—————————————
જન્મ
- ૨૨, જુલાઈ – ૧૯૧૦; સાયલા ( જિ. સુરેન્દ્રનગર)
કુટુમ્બ
- માતા -?; પિતા – દલસુખભાઈ
- પત્ની – ?; સંતાનો -?
શિક્ષણ
- પ્રાથમિક શિક્ષણ- સાયલા
- જયપુર, બ્યાવર વિ. સ્થળોએ જૈન ગુરૂકૂળોમાં રહી ‘જૈન વિશારદ’ અને ‘ન્યાયતીર્થ’ની પદવીઓ
વ્યવસાય
- ૧૯૩૪ – સ્થાનકવાસી જૈનોના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ માં
- ૧૯૩૮ – બનારસ હિન્દુ યુનિ.માં ‘જૈન ચેર’ ધર્મના પ્રાધ્યાપક
- ૧૯૫૯ – ૧૯૭૬ – લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ માં નિયામક
તેમના વિશે વિશેષ
- પ્રાથમિક શિક્ષણ પુરું થતાં પહેલાં જ પિતાનું અવસાન.
- પંડિત બેચરદાસ દોશી પાસે સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ અને વિવિધ ધર્મોનો તુલનાત્મક અભ્યાસ
- ૧૯૩૨– શાંતિનિકેતન જઈ પાલી ભાષા અને બૌદ્ધ દર્શનનો અભ્યાસ; મુનિ શ્રી. જિનવિજયજી સાથે સમ્પર્ક
- બનારસ હિન્દુ યુનિ.માં પંડિત સુખલાલજી માટે વાચક
- બનારસ, મુંબાઈ, ઇન્દોર તથા ઉજ્જૈન યુનિ.માં પી. એચ.ડી. ્વિદ્યાર્થીઓના માર્ગદર્શક
- ટોરોન્ટો- કેનેડા, બર્લિન- જર્મની, અને પેરિસ- ફ્રાન્સ યુનિ.ઓમાં મુલાકાતી અધ્યાપક
- ૧૯૭૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના પોરબંદર ખાતેના અધિવેશનમાં સંશોધન વિભાગના અધ્યક્ષ
- ‘સંબોધિ’ ત્રૈમાસિકના સંપાદક
- દર્શન શાસ્ત્રો ( ખાસ કરીને જૈન દર્શન) માં મહત્વનું પ્રદાન
રચનાઓ
- સંશોધન – આત્મમીમાંસા, જૈન ધર્મચિંતન, પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ,
- ચરિત્ર – ભગવાન મહાવીર, પંડિત સુખલાલજી
- સંપાદનો – ન્યાયાવતાર કાર્તિક વૃત્તિ, પ્રમાણવાતિક, પ્રમાણ મીમાંસા, જ્ઞાનબિંદુ, તર્કભાષા,
- અનુવાદો – સ્થાનાંગ સમવાયાંગ
- English – Jain philosophy
સાભાર
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય