ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સંજીવ કુમાર, Sanjeev Kumar


Sanjeev_kumar–  વિકિ ઉપર

————————————————-

નામ

 • હરિભાઈ જરીવાલા

જન્મ

 • ૯, જુલાઈ- ૧૯૩૮,મુંબાઈ
 • મૂળ વતન – નિયોલ ગામ ( જિ.સૂરત )

અવસાન

 • ૬, નવેમ્બર- ૧૯૮૫, મુંબાઈ

શિક્ષણ

 • ?

વ્યવસાય

 • ફિલ્મ એક્ટર, પ્રોડ્યુસર

કુટુમ્બ

 • માતા-?; પિતા-?
 • અપરિણિત

તેમના વિશે વિશેષ

 • કિશોરાવસ્થામાં કુટુમ્બ સાથે મુંબાઈમાં વસવાટ
 • ફિલ્મ સ્કૂલમાં ભણતાં ભણતાં બોલીવૂડમાં પ્રવેશ
 • ૧૯૬૦ – ‘હમ હિન્દુસ્તાની’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત
 • ૧૯૬૫ – ‘નિશાન’ ફિલ્મથી તેમની ઝળહળતી કારકિર્દીની શરૂઆત થઈ.
 • ૧૯૬૮ – દિલીપકુમાર સાથે ‘સંઘર્ષ’ ફિલ્મમાં કામ કર્યું.
 • ૧૯૭૦ – ‘ખિલૌના’ ફિલ્મમાં
 • ૧૯૭૨ – ‘સીતા ઔર ગીતા’ ફિલ્મમાં
 • ૧૯૭૩ – ‘આપકી કસમ’  ફિલ્મમાં
 • ૧૯૭૫ – બહુ જ વખણાયેલી ‘શોલે’ ફિલ્મમાં ઠાકુર તરીકે અવિસ્મરણીય અભિનય
 • ‘શતરંજ કે ખિલાડી’માં મિર્ઝા  સાજિદ અલી તરીકે તેમનો અભિનય બહુ જ વખણાયેલો
 • ‘ત્રિશૂલ’ અને ’વિધાતા’ જીવનના છેવટના ભાગની ફિલ્મો
 • એક પંજાબી ફિલ્મમાં પણ અભિનય આપ્યો હતો.
 • અવસાન બાદ તેમણે અભિનય કરેલી દસ ફિલ્મો બહાર પડી હતી. ‘પ્રોફેસરકી પડોસન’ તો છેક ૧૯૯૩માં તેમની અધુરી અદાકારી છતાં બહાર પડી હતી.
 • હેમા માલિની અને સુલક્ષણા પંડિત સાથે પ્રણય સંબંધો; પણ લગ્નમાં ન પરિણમ્યા.
 • હૃદય રોગના હુમલાથી અવસાન

સન્માન

 • ૧૯૭૧– ‘દસ્તક’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ
 • ૧૯૭૩ – ‘કોશિશ’ ફિલ્મમાં બહેરા મુંગા તરીકે પ્રાણવાન અભિનય માટે ‘શ્રેષ્ટ એકટર’ નેશનલ એવોર્ડ
 • ઘણા બધા ફિલ્મફેર એવોર્ડ

સાભાર

 • વિકિપિડિયા

4 responses to “સંજીવ કુમાર, Sanjeev Kumar

 1. સુરેશ જૂન 23, 2013 પર 8:04 એ એમ (am)

  ‘શોલે’ ફિલ્મ આખે આખી … માત્ર 1,132,921 મુલાકાતીઓ !!

 2. pragnaju જૂન 23, 2013 પર 8:07 એ એમ (am)

  અરે ! આ તો અમારા સુરત જીલ્લાના નિયોલ ગામનો પટેલ પોરીયો !

  એની સ્વ.બેન મંજુ (ફોઇની દિકરી )સાથે પાલી હીલ્સ,મુંબાઇ મા તેને ઘેર ગયેલા…

  ઉઠતી વખતે કીશોરભાઇ અને સ્વ હરિભાઇ આવ્ય અને બેજ જ મીનીટની મુલાકાત

  સંભારણું થઇ ગઇ

 3. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: