ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતીમાં શિક્ષણને સરપાવ


બહુ જ આનંદ પમાડે તેવા સમાચાર…

ગુજરાતીમાં શિક્ષણને લગતા વિડિયો બનાવવાનો ભેખ લીધેલ શ્રીમતિ હિરલ શાહ ( યુ.કે.) ના બેમિસાલ કામને યુ-ટ્યુબે સરપાવ આપ્યો છે.

    ‘યુ-ટ્યુબ’ ની શૈક્ષણિક બાબતોની ટીમે ‘ YouTube EDU’ કોમ્યુનિટીમાં એમની ચેનલને સ્થાન આપ્યું છે.

વિગતમાં સમાચાર આ રહ્યા…

Congratulations, EVidyalay!

We’re excited to let you know that your channel has been accepted into YouTube EDU, a community of high-quality educational channels on YouTube. As a part of YouTube EDU, you’ll gain access to advanced features to classify your educational content. You will be featured in our educational channel: Primary & Secondary and have the potential to reach a larger audience of learners with a growing number of schools now enabling access to YouTube EDU. Because students around the world will be seeing your content, we ask that everything remains appropriate.

Here are a few suggestions on what to do to take advantage of this opportunity:

  • Spread the word about joining YouTube EDU. We suggest sharing this news with your community. This is a great chance to boost visibility for your channel. Here is a sample one-liner you can post: “We’ve been added to YouTube EDU, a free source of quality educational content from around the globe. Check out our channel!”
  • Learn more about additional resources at YouTube EDU.
  • YouTube/Teachers – a resource for educators to leverage YouTube in the classroom
  • YouTube Creator Playbook – an extensive guide to optimise your channel on YouTube
  • YouTube EDU Playbook Guide – a guide specifically for EDU channels
  • Our Help Centre – where you can access additional information.

Thanks for becoming part of YouTube EDU and continuing to upload quality educational videos. We’re looking forward to working with you to build an even greater global classroom.

Cheers,

— The YouTube EDU Team

     આ ચેનલમાં પ્રકાશિત કરવામાં આવેલા વિડિયોનું સંકલન કરતી ઈ-વિદ્યાલય’ વેબ સાઈટ આ રહી.

તેમનો મુદ્રાલેખ

ભણો ગમે ત્યાં……ગમે ત્યારે…..

ev

અને એ સરપાવ પામેલ યુ-ટ્યુબ ચેનલ આ રહી…

આ ચિત્ર પર 'ક્લિક' કરી  'ઈવિદ્યાલય'  ચેનલ પર પહોંચી જાઓ

આ ચિત્ર પર ‘ક્લિક’ કરી
‘ઈવિદ્યાલય’ ચેનલ પર પહોંચી જાઓ

હિરલ અને તેમના પતિ શ્રી. મિલન શાહને હાર્દિક અભિનંદન અને આ પૂણ્યકાર્યને અનેક ગણી વધારે ઊંચાઈએ પહોંચવાનું સૌભાગ્ય મળે તેવી શુભેચ્છાઓ.

જે કોઈ વાચકને તેમના આ કામમાં સહાય ભૂત થવાનો ઉમંગ જાગે; તેમને હિરલબેનનો સમ્પર્ક સાધવા નીચેની ફોર્મમાં માહિતી આપવા વિનંતી.

8 responses to “ગુજરાતીમાં શિક્ષણને સરપાવ

  1. Pingback: ગુજરાતીમાં શિક્ષણને સરપાવ | હોબીવિશ્વ

  2. Pingback: ગુજરાતીમાં શિક્ષણને સરપાવ | સૂરસાધના

  3. Pingback: ગુજરાતીમાં શિક્ષણને સરપાવ | હાસ્ય દરબાર

  4. jjkishor જુલાઇ 19, 2013 પર 7:32 પી એમ(pm)

    ધન્યવાદ બન્ને નિષ્ઠાવાન સજજનોને ! શિક્ષણજગતના ગૌરવભર્યા સમાચાર….

    સુરેશભાઈ, આભાર.

  5. અશોકકુમાર દેશાઈ (દાસ) - 'દાદીમા ની પોટલી' જુલાઇ 20, 2013 પર 6:03 એ એમ (am)

    ધન્યવાદ ને પાત્ર બન્ને છે. લંડન માં આ પ્રકારની ગુજરાતી કાર્યના તેમજ શિક્ષણ ગુજરાતીમાં આપવાની ખાસ જરૂર છે. અનેક મૂળ ભારતીય લોકો ગુજરાતી ભાષા ને વીસરી ગયા છે અને આજનું જનરેશન ને તો ખાસ જરૂર છે, જે ગુજરાતી બોલવા જ તૈયાર નથી.

    આભાર !

  6. સુરેશ જુલાઇ 20, 2013 પર 9:30 એ એમ (am)

    હિરલબેનના ઈમેલમાંથી …
    કાકા,
    યુ-ટ્યુબ ચેનલનું એડ્રેસ….
    http://www.youtube.com/user/EVidyalay
    —–
    આ, તમારી જાણ માટે,

    First Connecting Dot (મારો એક યાદગાર અનુભવ)

    દુઃખની વાત છે કે પપ્પા આ વરસે અમારી વચ્ચે નથી.
    પણ આ કામ માટે એમણે જ મને અમદાવાદથી બધી ચોપડીઓ કુરિયર કરેલી. ત્યારે ગર્વમેન્ટ વેબ સાઇટ પર પાઠ્યપુસ્તકો ઉપ્લબ્ધ ન હતા.

    ————–
    ધન્યવાદ એ માવતરને , જે નવી પેઢીનાં આવાં સત્કાર્યોને ‘ગાંઠનાં ગોપીચંદન કરી’ ઉત્તેજન આપે છે.

    અને નોંધવા જેવી બાબત એ કે, હિરલબેન મૂળે ‘અમદાવાદી’ છે !

  7. Ramesh Patel જુલાઇ 21, 2013 પર 7:28 પી એમ(pm)

    માતૃભાષાને માટે આવો સમર્પિત ભાવ એ ખૂબ જ ગૌરવ બક્ષતી વાત છે. એક ગુજરાતી તરીકે આપના કુટુમ્બીજનો સહ આપને ખૂબખૂબ અભિનંદન. શ્રી સુરેશભાઈની આ યાત્રા કેટલા ગૌરવી પાત્રોની પહેચાન દે છે. ..ધન્યવાદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  8. Pingback: વિચાર સંક્રમણ_ભાગ ૧ | Hiral's Blog

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: