ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

લખેલું સાંભળો


લખાણ હવે સાંભળી પણ શકશો!

       જો કે, આ વાત એકદમ નવિન તો નથી જ. ‘સ્પીચ રેકગ્નિશન’ અને ‘ટેક્સ્ટ ટુ સ્પીચ કન્વર્ઝન’ તો ઘણા વખતથી ઉપલબ્ધ છે જ. જી.પી.એસ.માં તો એ ઘણા વખતથી આપણે વાપરતા જ આવ્યા છીએ. પણ આ તો ઘણી  બધી ભાષાઓમાં …અને સાવ હાથવગું.

You type, she/he talks
write in anything
She/He will say anything you type.
When you move the mouse around, her/his eyes follow the pointer.
When you write something in the left space and then click on “Say it,” she/he says it!
You can also change persons doing the talking and the language they speak.

TS_VP

આ વેબ સાઈટ પર જવા માટે….અહીં ‘ક્લિક’ કરો

અંગ્રેજીમાં કોઈક વાક્ય ટાઈપ કરીને મુકો અને પછી, તે સાંભળો.

આમ તો આ ડેમો સાઈટ જ છે; આથી લાંબું લખાણ સાંભળી નહી શકો. પણ એ માટેની   સેવા પણ ઉપલબ્ધ છે.

    આ બ્લોગ પર આ માહિતી આપવાનું કારણ એ કે, આવો સોફ્ટવેર ગુજરાતી ભાષામાં બનાવવાનું બીડું તજજ્ઞો ઝડપે તો અંધજનો માટે એક બહુ જ મોટી સવલત ઊભી થઈ શકે.

—–

સાભાર – શ્રી. વિનોદ પટેલ

Advertisements

2 responses to “લખેલું સાંભળો

 1. pragnaju જુલાઇ 22, 2013 પર 8:32 એ એમ (am)

  અમારી દિકરી લેપટોપ ચાલુ કરી આંખો બંધ કરી પુસ્તક સાંભળે

  અમે કહીએ અમને શીખવાડો તો કહે તમારું કામ નહીં !

  લે તારે લેતી જા! હાં આવડે પછી

 2. પ્રા. દિનેશ પાઠક જુલાઇ 22, 2013 પર 5:05 પી એમ(pm)

  મારા દિકરાએ મને ગુજરાતી વાંચી શકે એવું સોફ્ટવેર શોધી આપ્યું પણ તે કેવળ લિનક્સ(Linux) ઓપરેટિંગ સિસ્ટમમાં(OS) ચાલે છે.

  Dhvani – TTS System for Indic Languages – http://sourceforge.net/projects/dhvani/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: