ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સેમ પિત્રોડા, Sam Pitroda


Sam_Pitroda

–   ‘It’s a journey. There are no destinations’

” Why do you say we have a 19th century mindset?”

   Because we are still so bothered by the questions of who you are, which caste you belong  to, which religion, which race, which nationality, as opposed to just saying we  are human beings, we have only one planet earth and that’s it. We breathe the same air. We can’t say this is my air and that is your air.
So we need to start our dialogue with prior unity-

–  ‘  ઇન્ડિયન એક્સપ્રેસ પર તેમનો ઈન્ટરવ્યુ

– તેમની વેબ સાઈટ

૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘પ્રયોગ ઘર પર’

– ૧૫ મા અસ્મિતા પર્વમાં આપેલ  વ્યાખ્યાન  ‘રીડ ગુજરાતી પર’

–  ભારત સરકારની તેમની વેબ સાઈટ

——————————————————————————–

મૂળ નામ

  • સત્યનારાયણ ગંગારામ પિત્રોડા

જન્મ

  • ૪,મે-૧૯૪૨; તિતલાગઢ, ઓરિસ્સા

કુટુમ્બ

  • માતા-?; પિતા– ગંગારામ; ભાઈ બહેનો – સાત
  • પત્ની– ?; સંતાનો -?

શિક્ષણ

  • શાળાકીય – વલ્લભ વિદ્યાનગર; જિ. ખેડા
  • એમ.એસ.સી.( ફિઝિક્સ/ ઇલેક્ટ્રોનિક્સ) – મહારાજા સયાજીરાવ યુનિ.
  • એમ.એસ.( ઇલે.એન્જિ.) – ઇલિનોઈસ યુનિ. શિકાગો

વ્યવસાય

  • આઈ.ટી. તજજ્ઞ
  • સરકારી વહીવટકાર

Sam_Pitroda_1

Sam_Pitroda_web_2

————-

Sam_Pitroda_web

—-

તેમના વિશે વિશેષ

  • તેમના કુટુમ્બને ગાંધીજીના જીવન અને કવન માટે ઘણું માન હતું; આથી તેમને અને તેમના ભાઈને વડોદરા ભણવા મોકલ્યા હતા.
  • ‘Worldcom’ કમ્પનીમાં ચેરમેન હતા.
  • ૧૯૭૪ –  Wescom Switching  માં જોડાયા હતા.
  • ૧૯૭૫– ઇલેક્ટ્રોનિક ડાયરીની પાયાની શોધ કરી હતી.
  • ૧૯૮૦ –  Wescom Switching ને ટેક ઓવર કરી લેનાર કમ્પની –‘રોકવેલ’માં વાઈસ પ્રેસિડન્ટ બન્યા.
  • ૧૯૮૩ – બાઈનરી આંકડાઓના આધારવાળા ગંજીપાના પત્તાંની ડિઝાઈન પણ બનાવી હતી!
  • ૧૯૮૪ – ભારતના વડા પ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ તેમને દેશની ફોન સિસ્ટમમાં સુધારા સૂચવવા ભારત બોલાવ્યા હતા; જે અન્વયે Center for Development of Telematics ‘C-DOT’  ની સ્થાપના કરી હતી. આ માટે તેમણે અમેરિકન નાગરિકત્વ પાછું વાળી, ફરીથી ભારતીય નાગરિક બન્યા હતા.
  • ૧૯૮૭ – ટેલિકોમ્યુનિકેશન નીતિઓ અંગે તત્કાલીન વડા પ્રધાન,  રાજીવ ગાંધીના સલાહકાર; નવા સ્થપાયેલ ‘ટેલિકોમ્યુનિકેશન કમીશન’ના ચેરમેન
  • બહુ જ પ્રચલિત અને લોકપ્રિય બનેલા પીળા રંગના ‘ પી.સી.ઓ. બુથ‘ ની સ્થાપના કરાવી.
  • ૧૯૯૦ – અમેરિકા પાછા આવી, મોબાઈલ ફોનની ટેક્નોલોજીમાં પ્રદાન
  • ૨૦૦૪ – શ્રી, મનમોહનસિંહની સરકારે સ્થાપેલ ‘ નેશનલ નોલેજ કમીશન’ના ચેરમેન
  • ૨૦૦૯ – ભારત સરકારમાં જાહેર ઇન્ફ્રા સ્ટ્રક્ચર બાબતો અંગે, કેબિનેટ મિનિસ્ટર કક્ષાનો હોદ્દો
  • ૨૦૧૦ – નેશનલ ઈન્નોવેશન કાઉન્સિલના ચેરમેન
  • આન્ધ્ર યુનિ. , સંભલપુર યુનિ. અને યુનિ. ઓફ ઇલિનોઈસ તરફથી માનદ પી.એચ.ડી.ની ડીગ્રી

સન્માન

  • ૨૦૦૨– ‘ડેટાક્વેસ્ટ’( આઈ.ટી. અંગેનું સુપ્રસિદ્ધ, ભારતીય મેગેઝિન) તરફથી’ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’\
  • ૨૦૦૯ – ભારત સરકાર તરફથી ‘ પદ્મભૂષણ’ ઇલ્કાબ
  • ૨૦૧૧– જિનિવામાં મળેલી કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટીનો એવોર્ડ

12 responses to “સેમ પિત્રોડા, Sam Pitroda

  1. pruthu ઓગસ્ટ 5, 2013 પર 8:26 પી એમ(pm)

    પ્રેરણાદાયક વ્યક્તિત્વ,, સુંદર વિચારો.

  2. pragnaju સપ્ટેમ્બર 15, 2013 પર 5:46 પી એમ(pm)

    તેમના વિષે વાંચ્યું હતું પણ અસ્મિતા પર્વમા તેમનું પ્રવચન સાંભળ્યું ત્યારે આ પ્રતિભાને સહજ વંદન થયા

  3. Pingback: ભારતનું નવીનીકરણ અને વિજ્ઞાન – શ્રી સામ પિત્રોડા | પ્રયોગઘર

  4. dee35 નવેમ્બર 1, 2013 પર 10:07 એ એમ (am)

    શ્રી સામ પ્રિત્રોડાનું ભાષણ વાંચ્યા પછી તો એમને રુબરુ મળી શકાય તો ઓર મઝા આવે. સિકાગોમાં જ છે.કોઈ તેમનુ સરનામું કે મળીશકાય તે સ્થળની માહીતિ આપશો તો આભાર.

  5. Pingback: શિક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતને વિશ્ર્વકક્ષાએ પહોંચાડવાનો યજ્ઞ આદર્યો છે સેમ પિત્રોડ

  6. Pingback: ઉદ્યોગપતિઓ/ અર્થશાસ્ત્રી/ ઈતિહાસકાર/ એન્જિનિયર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment