ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નારાયણ સ્વામી, Narayan Swami


Narayan-Swami

 “फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे”

શ્રી કેદાર સિંહજીના બ્લોગ ઉપર

તેમણે ગાયેલાં ભજનો ( ‘દાદીમાની પોટલી’ પર )

એક સરસ પરિચય લેખ (કેદારસિંહજી)

–  વિકિપિડિયા ઉપર 

——————————————————————————

મૂળ નામ

  • શક્તિદાન મહીદાન લાંગાવદરા

જન્મ

  • ૨૯, જુન- ૧૯૩૮; માંડવી
  • રહેઠાણ – રાજકોટ

કુટુમ્બ

  • માતા-?; પિતા- ?
  • પત્ની- ? સંતાનો -?

અવસાન

  • ૧૫, સપ્ટેમ્બર -૨૦૦૦

લક્ષ્મણ બારોટ સાથે

તેમના વિશે વિશેષ

  • ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર
  • તેમનાં લોક ડાયરો અથવા સંતવાણી કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં થયા હતા.
  • દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતાનાં ભજનો સંભળાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
  • તેમણે સંસાર માંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતા.
  • તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે.
  • ત્યાર પછી તેઓ કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે સ્થાપેલ આશ્રમમાં રહેતા હતા; જયાં બિમાર તથા અશક્ત ગાયોની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ.
  • રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલ છે.

સાભાર

  • વિકિપિડિયા
  • શ્રી.અશોક દાસ
  • કેદારસિંહજી

ભજનો

3 responses to “નારાયણ સ્વામી, Narayan Swami

  1. અશોકકુમાર દેશાઈ - (દાસ) - 'દાદીમા ની પોટલી' ઓગસ્ટ 18, 2013 પર 5:39 એ એમ (am)

    શ્રી નારાયણ સ્વામી નાં પરિચય સાથે તેમના ભજન ની લીંક આપી, સુંદર જાણકારી પોસ્ટમાં સમાવવા કોશિશ કરેલ છે. ધન્યવાદ.

  2. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: